તમે કોણ છો ?
કુટિર ઉદ્યોગ ખાતા હસ્‍તકનાં તાલીમ કેન્‍દ્રો
કુટિર ઉદ્યોગ ખાતા હસ્‍તકનો તાલીમ કેન્‍દ્રોમાં ધોરણ ૪ થી ૧૦ પાસ સુધીના વિદ્યાર્થીઓ માટે જુદા જુદા અભ્‍યાસક્રમોની તાલીમ ઉપલબ્‍ધ છે. ઉમેદવારે જે તે સંસ્‍થાની જાહેરાતના અનુસંધાને કોરા કાગળ ઉપર નીચે નિર્દિષ્‍ટ કેન્‍દ્રો ખાતે અરજી તથા વધુ માહિતી માટે સંપર્ક કરવાનો રહે છે.
તાલીમ સહ ઉત્‍પાદન કેન્‍દ્રો :
.નાયબ નિયામક (કુટિર ઉદ્યોગો, વિસ્‍તરણ) તાલીમ, ડાયમંડ જયુબિલી કોટેજ ઇન્‍ડસ્‍ટ્રીઝ, બિલોરખાના બિલ્‍ડિંગ વડોદરા.
.મદદનીશ નિયામક (તાલીમ), પ્રાદેશિક આદિવાસી તાલીમ કેન્‍દ્ર, મુ. છોટાઉદેપુર જિ. વડોદરા.
.રેકટર કમ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ, તાલીમ સહ ઉત્‍પાદન કેન્‍દ્ર, મુ. પાદરા, જિ. વડોદરા.
.રેકટર કમ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ તાલીમ સહ ઉત્‍પાદન કેન્‍દ્ર મુ. રાજપીપળા, જિ. નર્મદા.
.રેકટર કમ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ તાલીમ સહ ઉત્‍પાદન કેન્‍દ્ર મુ.ભરૂચ, જિ.ભરૂચ
.રેકટર કમ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ તાલીમ સહ ઉત્‍પાદન કેન્‍દ્ર મુ. ઝાલોદ, જિ. દાહોદ
.રેકટર કમ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ તાલીમ સહ ઉત્‍પાદન કેન્‍દ્ર મુ.દરબારગઢ, મુ. મહેલોલ જિ. પંચમહાલ
.રેકટર કમ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ તાલીમ સહ ઉત્‍પાદન કેન્‍દ્ર મુ.હાલોલ, જિ. પંચમહાલ
.મદદનીશ નિયામક (તાલીમ) પ્રાદેશિક આદિવાસી તાલીમ કેન્‍દ્ર મુ. દેવગઢબારીયા, જિ. પંચમહાલ.
કુટીર ઉદ્યોગ તાલીમ કેન્‍દ્રો :
.કુટીર ઉદ્યોગ તાલીમ કેન્‍દ્ર, બહુમાળી ભવન, સુરેન્‍દ્રનગર
.કુટીર ઉદ્યોગ તાલીમ કેન્‍દ્ર, શનાળા રોડ, જી.આઇ.ડી.સી. ૯૫/૯૬, મોરબી. જિઉ રાજકોટ
.કુટીર ઉદ્યોગ તાલીમ કેન્‍દ્ર, ચારણ છાત્રાલય બોખીરા, પોરબંદર
.કુટીર ઉદ્યોગ તાલીમ કેન્‍દ્ર, રેલવે સ્‍ટેશન પાસે, ઉના, જિ. જૂનાગઢ
.કુટીર ઉદ્યોગ તાલીમ કેન્‍દ્ર, એસ.ટી. સ્‍ટેશન સામે, રાજુલા, જિ. અમરેલી.
.કુટીર ઉદ્યોગ તાલીમ કેન્‍દ્ર, લાઇબ્રેરી રોડ, અમરેલી
.કુટીર ઉદ્યોગ તાલીમ કેન્‍દ્ર, મેધદૂત સિનેમા પાસે, જિ. ભાવનગર
.કુટીર ઉદ્યોગ તાલીમ કેન્‍દ્ર, જૂની આર્ટસ કોલેજ, આદિપુર (કચ્‍છ)
.કુટીર ઉદ્યોગ તાલીમ કેન્‍દ્ર, કેશોદ જિ. જૂનાગઢ
BACKઆગળ જુઓ