તમે કોણ છો ?
કારકીર્દિ પસંદ કરવા માટે માર્ગદર્શન
આર્ટસ તથા કોર્મસના વિવિધ વિષયો - ક્ષેત્રો અને સંબંધિત કૌશતિ
ક્રમકારકિર્દી ક્ષેત્ર-આવશ્‍યક કે ઇચ્‍છવા યોગ્‍ય ગુણ તથા અભિગમ (Qualities?Approach)

.

અભ્‍યાસક્ષેત્ર

વૈજ્ઞાનિક સ્‍વભાવ

વ્‍યાપાર કૌશલ્‍ય

સર્જનાત્‍મક સંવેદના

શારીરિક યોગ્‍યતા

જનસંપર્ક આવડત

ચોક્કસતા કૌશલ્‍ય

પ્રોફેશનલ પડકાર

એકાઉન્‍ટન્‍સી

***

***

-

-

**

-

**

એડવર્ડટાઇઝિંગ

-

***

***

**

***

-

***

એકટિંગ

-

**

***

-

***

-

***

બેન્‍કિંગ

**

***

-

***

***

**

**

બિઝનેસ મેનેજમેન્‍ટ

***

***

-

**

***+LP

-

***

કેટરિંગ સર્વિસિઝ

-

***

-

-

***

**

**

સિવિલ સર્વિસિઝ

***

**

-

***

***

-

***

કંપની સેક્રેટરીશીપ

**

***

-

-

***

-

***

એજ્યુકેશન

***

 

**

**

***+LP

-

**

૧૦

એડિટિંગ

***

**

***

-

***+LP

-

***

૧૧

ફેશન

-

***

***

**

***

***

***

૧૨

ફાયાનન્‍સ

***

***

-

-

***

-

***

૧૩

ઇતિહાસ સંલગ્‍ન

**

 

-

-

**

-

*

૧૪

લો -કાનૂન

***

**

-

-

***

-

***

૧૫

મનોવૈજ્ઞાનિક

***

**

-

-

***

-

***

૧૬

રમતગમત

-

 

-

***

***

***

**

૧૭

સમાજસેવા

**

**

-

**

***

-

**

LP - Language Proficiency * = સરેરાજ જરૂરત ** = ઇચ્‍છનીય જરૂરત *** = અતિ આવશ્‍યક જરૂરત

આર્ટસ - કોમર્સ વિભાગની સમજૂતિ ?
અત્રે મર્યાદિત અને પોપ્‍યુલર ક્ષેત્રે દર્શાવેલ છે. જેમાં સામાન્‍ય ગુણ ઉપરાંત કોઠામાં દર્શાવેલ એક સ્‍ટાર * બે સ્‍ટાર ** તથા ત્રણ સ્‍ટાર *** અને ભાષા કૌશલ્‍યતાની જરૂરત હોય છે. દા.ત. એકાઉન્‍ટન્‍સીમાં શૈક્ષણિક અભિગમ (***) વ્‍યાપાર કૌશલ્‍ય (***) જનસંપર્ક આવડત (**) પ્રોફેશનલ પડકાર કે અભિગમ (**) સામાન્‍ય રીતે હોવા જોઇએ. છતાં પૂર્ણ ચોકકસાઇ કારકિર્દી સલાહકાર (મનોવિજ્ઞાની)પાસે થઇ શકે. આ પ્રાથમિક જાણકારી ફકત છે. તેથી અમુક ક્ષેત્ર માટે લાયકાત નથી તેવી કોઇએ ગ્રંથિ બાંધવી નહિ. આ પ્રયત્‍ન અંગૂલિ /નિર્દેશરૂપ છે. તેમાં અત્રેથી કોઇ ભલામણ/જવાબદારી સ્‍વાભાવિક નથી. આશા છે કે આ પદ્ધતિનો ઉપયોગ હકારાત્‍મક થશે.
 
પાછળ જુઓ