તમે કોણ છો ?
કારકીર્દિ પસંદ કરવા માટે માર્ગદર્શન
સાયન્‍સ ટેકનોલોજીના વિવિધ વિષયો ક્ષેત્રો અને સંબંધિત કૌશલ્‍યો
ક્રમ

 

કારકિર્દી ક્ષેત્ર-આવશ્‍યક કે ઇચ્‍છવા યોગ્‍ય ગુણ તથા અભિગમ

અભ્‍યાસક્ષેત્ર

વૈજ્ઞાનિક સ્‍વભાવ

વ્‍યાપાર કૌશલ્‍ય

સર્જનાત્‍મક સંવેદના

શારીરિક યોગ્‍યતા

જનસંપર્ક આવડત

ચોક્કસતા કૌશલ્‍ય

પ્રોફેશનલ એપ્રોચ

એગ્રીકલ્‍ચર કૃષિ

***

**

-

***

*

-

***

આર્કિટેકચર

***

**

***

**

***

-

***

બાયોટેકનોલોજી

***

*

*

*

*

-

***

બાયોકેમિસ્‍ટ્રી

***

*

*

-

*

*

***

બાયોલોજી

***

-

*

-

*

**

***

કેમિસ્‍ટ્રી

**

**

-

-

*

*

***

કમ્‍પ્‍યુટર

***

**

*

*

**

***

***

સિનેમેટોગ્રાફી

-

**

***

***

**

***

***

ડિઝાઇનિંગ

-

**

***

**

**

***

***

૧*

ડેન્‍ટલ

**

**

*

**

**

***

***

૧૧

એન્‍વાયર્નમેન્‍ટ

***

*

**

*

**

-

***

૧૨

એન્‍જિનિયરિંગ

***

**

**

***

**

***

***

૧૩

જિયોલોજી

***

*

-

**

**

-

***

૧૪

હોમસાયન્‍સ

**

*

**

*

**

**

***

૧૫

ગણિતશાસ્‍ત્ર

***

-

-

-

-

*

***

૧૬

મેડિકલ

***

***

*

**

***

***

***

૧૭

નર્સિગ

**

-

*

***

***

**

**

૧૮

આર્મી પર્સોનલ

**

-

-

***

**

**

**

૧૯

ફિઝીયોથેરાપી

*

**

-

***

***

**

-

૨*

ફાર્મસી

**

**

-

-

**

*

**

૨૧

વેટરનરી સાયન્‍સ

**

**

-

*

**

**

**

સાયન્‍સ ટેકનોલોજી વિભાગની સમજૂત?
આ વિભાગ માટે વિદ્યાર્થીમાં સામાન્‍ય રૂચિ, આર્થિક ક્ષમતા વગેરે ગુણો ઉપરાંત અત્રેના કોઠા મુજબ વૈજ્ઞાનિક સ્‍વભાવ, વ્‍યાપાર કૌશલ્‍ય, સર્જનાત્‍મકતા, શારીરિક યોગ્‍યતા, જનસં૫ર્કતા, ચોકકસતા, પ્રોફેશનલ એપ્રોચને ખાસ માપદંડ દર્શાવ્‍યા છે જેની ક્ષમત
(૧) સરેરાશ જરૂરિયાત * એક વર્તુળ
(૨) ઇચ્‍છનીય જરૂરિયાત ** બે વર્તુળ તથા
(૩) અતિ આવશ્‍યક જરૂરિયાત *** ત્રણ વર્તુળ નિયત થયેલા છે. જેનાથી પસંદગીના ક્ષેત્રની પ્રાથમિકતા (પસંદગી વલણ) જાણવા માટે મળે છે. દા.ત. એગ્રિકલ્‍ચર (કૃષિ) ના ક્ષેત્ર માટે વૈજ્ઞાનિક સ્‍વભાવ (***) વ્‍યાપારિકતા (**) શારિરીક યોગ્‍યતા (***) જનસંપર્ક (*) પ્રોફેશનલ એપ્રોચ (*) ની જરૂરત પડે. વધુ ચોકસાઇ માટે પ્રા૫ય મનોવૈજ્ઞાનિક અભિયોગ્‍યા કસોટી નિષ્‍ણાત પાસે માર્ગદર્શન લઇ શકાય આ એક પ્રાથમિક અ:દાજ છે. કોઇ ગ્રંથિ બિન લાયકાતની ન બાંધવી.
પાછળ જુઓ