ઉપયોગી લીન્ક
મેટ્રિક પછીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ
પાત્રતા

ભારતના જે નાગરિક લાયકાત પરીક્ષામાં એકંદર ૬૦ ટકા ગુણ મેળવ્યા હોય અને શિષ્યવૃત્તિ આપવાના વર્ષમાં પરીક્ષા પાસ કરી હોય તે શિષ્યવૃત્તિ મેળવવાને પાત્ર છે. પૂર્ણકાલીન રોજગારમાં હોય અથવા બીજી કોઇ શિષ્ય વૃત્તિ/વૃત્તિકા ધરાવતા હોય તેઓ આ માટે પાત્ર નથી. ઉમેદવારનાં માતા-પિતાની આવક ધ્યાશનમાં લીધા સિવાય અનુસ્નાતક અભ્યાસ માટેની શિષ્યવૃત્તિ મંજૂર કરવામાં આવે છે. પૂર્વ-સ્નાયતક / ડિપ્લોમા અભ્યાસક્રમ બાબતમાં જેમનાં માતા-પિતાની આવક વાર્ષિક રૂ. ૨૫,૦૦૦ કરતાં વધારે ન હોય તેમને શિષ્યષવૃત્તિ આપવામાં આવે છે.

સ્વીકાર્યતા (Tenability) : આ યોજના હેઠળની શિષ્યવૃત્તિ તે જે વર્ષે કરવામાં આવે તે વર્ષથી સ્વીતકાર્ય છે. શિષ્યવૃત્તિ પછીના અભ્યાસક્રમ માટે સ્વીેકાર્ય છે, પરંતુ કોઇ સમકક્ષ અભ્યાયસક્રમ માટે આપી શકાતી નથી. ઇજનેરી / તબીબી અભ્યા સ બાબતમાં, શિષ્યવૃત્તિ પ્રથમ ડિગ્રી માટે જ સ્વીકકાર્ય છે. પીએચ.ડી./સંશોધન અભ્યાયસ માટે શિષ્યવૃત્તિ અપાતી / નવીકરણ કરાતી નથી. પસંદગીની કાર્યપદ્ધતિ :

પસંદગીની કાર્યપદ્ધતિ
બોર્ડ / યુનિવર્સિટી પરીક્ષાઓમાં, લાયકાત પરીક્ષાનાં પરિણામ જાહેર કરે તે પછી પરીક્ષાની ગુણવત્તાના ક્રમમાં પાત્ર છાત્રોને ચુસ્તકપ્ણે પસંદ કરવામાં આવે છે. જેના માટે શિષ્યવૃત્તિના કવોટા ફાળવવામાં આવ્યો હોય તે દરેક પરીક્ષાનું પરિણામ જાહેર કર્યાની તારીખથી દસ અઠવાડિયાની અંદર બોર્ડ / યુનિવર્સિટી કામચલાઉ પસંદ કરેલા ઉમેદવારની યાદીની નકલો રાજ્ય સરકાર / સંઘ પ્રદેશોને મોકલે છે. પસંદ કરેલો છાત્ર તેણે જે સંસ્થાપમાં જોડાયો હોય તે સંસ્થાપના વડાને હકદારી (એન્ટા ઇટલમેન્ટ ) કાર્ડ, વિગતોનું પ્રત્રક અને આવકનું સોગંદનામું રજૂ કરે છે. કોલેજ શિક્ષણ / ઉચ્ચ‍તર શિક્ષણ / જાહેર શિક્ષણ /રાજ્ય / સંઘ પ્રદેશ વહીવટના નિયામક પ્રસ્તુચત શિષ્ય્વૃત્તિનો સંપૂર્ણ પત્રક આવકના સોગંદનામા સાથે મળ્યે આખરી પસંદગી કરશે. તે દસ્તાષવેજોની ચકાસણી કર્યા પછી શિષ્યવૃત્તિનાં નાણાં આપવાની વ્યીવસ્થા કરશે. આ શિષ્ય્વૃત્તિનું એકંદર ૫૦ ટકા ગુણ સાથે પછીના વર્ગમાં આપવામાં આવે તેના આધારે શિક્ષણના તે જ તબક્કાની અંદર વર્ષોવર્ષ નવીકરણ (રીન્યુ ) કરી શકાશે.
સંપર્ક સરનામું
શિક્ષણ નિયામક, રાજ્ય સરકાર / સંધ પ્રદેશ સરકાર.
 
પાછળ જુઓ