TemplateBeginEditable name="middle-data"
| મુખપૃષ્ટ સંશોધન અને પરિયોજનાકેસ અભ્યાસ |
| |
| ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગરના નેજા હેઠળ કાર્યરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોના વ્યક્તિ અભ્યાસ (કેસ સ્ટડી) | | ક્રમ | જિ.શિ.તા.ભવનનું તથા સંશોધનકર્તાનું નામ | વિશેષતા | | ૧. | સુરત, ડૉ. રાયસિંગ બી. ચૌધરી | | સી.આર.સી સાથેનું સંકલન ખૂબ જ સારું છે. | | ભવનમાં નેતૃત્વની શૃંખલા ખૂબ જ સારી રીતે સ્થાપિત કરવામાં આવી છે. પ્રાચાર્યો, અધ્યાપકગણ, તાલીમાર્થીઓ તથા બિન શૈક્ષણિક કર્મચારી ગણનું નેતૃત્વ નમૂનાદાર છે. | | શિક્ષકો, નિરીક્ષકો, તમામની સાથે ખૂબ જ સારું સંકલન સાધવામાં આવ્યું છે. | | ખૂબ જ સારી પ્રાર્થનાસભા | | અધ્યાપન - અધ્યયન પ્રક્રિયામાં પરિવર્તનો , નવવિચારો તથા નવીન કાર્યક્રમોને સ્થાન અપાયું છે. | | તાલીમાર્થીઓને અભ્યાસ દરમ્યાન જ ક્રિયાત્મક સંશોધનનો અનુભવ આપવામાં આવે છે. | | સમગ્ર વર્ષ દરમ્યાન તાલીમાર્થીઓનું સતત મૂલ્યાંકન કરવામાં આવે છે. | | સેવાકાલીન તાલીમોમાં ધણાં નૂતન અભિગમોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. | | તાલીમ કાર્યક્રમોનું પૂર્વ આયોજન દાદ માંગી લે તેવું હોય છે. | | શૈક્ષણિક સંશોધનો વ્યવસ્થિત થયેલાં છે. | | ભાષા વિકાસ ચળવળ અંતર્ગત સાક્ષરતા કૌશલ્યો વિકાસ કરવાના સધન પ્રયાસો કરવામાં આવ્યા છે. | | ઓલ્ટરનેટીવ સ્કુલીંગને પણ ધણો સારો પ્રતિસાદ સાંપડયો છે. | | વિજ્ઞાન પ્રયોગશાળા ખૂબ જ સારી છે તેના ઉપયોગ માટે શાળાઓને નિમંત્રણ આપવામાં આવે છે. | | | ૨ | વલસાડ, ડૉ. રાયસિંગ બી.ચૌધરી | | તાલીમ પૂર્વે ભવનના પ્રાચાર્ય તથા અધ્યાપકોની મિટિંગ અને વિચારવિમર્શ | | પરસ્પર ઉષ્માપૂર્ણ માનવ સંબંધો છે. | | વિવિધ શાખાઓને આયોજન કરવા માટે પૂરતી સ્વતંત્રતા આપવામાં આવી છે. | | અધ્યાપકોને શૈક્ષણિક લાયકાતો વધારવા માટેની તકો પૂરી પાડવામાં આવે છે. | | | |
| |
TemplateEndEditable