TemplateBeginEditable name="top-banner"
ખાતા વિશે
TemplateEndEditable
TemplateBeginEditable name="middle-data"
પરિચય
ગુજરાત કાઉન્સિભલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડમ ટ્રેનિંગ (GCERT) એ રાજ્યકક્ષાની મુખ્ય‍ સંસ્થાક છે જે પ્રાથમિક તથા માધ્યધમિક શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણનો વ્યા્પ વધારવા કામ કરે છે.
૧૯૮૮ ની સાલ પહેલા તે ‘સ્ટેથટ ઇન્ટિલકી ટયુટ ઓફ એજ્યુકેશન ના નામે ઓળખાતી હતી. ૧૯૮૮ માં રાજ્યમાં શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે તેનું SCERT માં રૂપાંતર થયું. આ SCERT જે હવે GCERT છે. એ રાજ્યકક્ષાની સંપૂર્ણ માળખાગત શૈક્ષણિક સંસ્થાત છે અને તે સંચાલકીય કમિટિ તથા કાર્યપાલક કમિટિ દ્વારા નિયંત્રિત છે.
૧૯૯૭ માં GCERT ને અમદાવાદ થી રાજધાની ગાંધીનગર ખાતે લઇ જવામાં આવી હતી. રાજ્ય શિક્ષણ વિભાગે GCERT માટે સેકટર-૧૨ માં અલગ જમીન ફાળવી છે. આથી ૨૧ ઓગષ્ટ ૨૦૦૫ થી GCERT સેકટર-૧૨ માં નવી બંધાયેલી બિલ્ડિં ગ વિદ્યાભવન માં કાર્યાન્વિ૦ત છે. જ્યાં નવીન માળખાકીય સુવિધાઓ અને અદ્યતન સાધનો ઉપલબ્ધવ છે.
GCERT નાં છત્ર હેઠળ હવે ૨૬ DIET જીલ્લાન શિક્ષણ અને તાલીમ ભવન (ડીસ્ટ્રી ક્ટ ઇન્ટિકીય ટયુટ ઓફ એજ્યુકેશન એન્ડે ટ્રેનિંગ) ૨૫ જિલ્લાંઓમાં કાર્યશીલ છે. આ સંસ્થા‍ઓ રાજ્યના પ્રાથમિક શિક્ષકોને સર્વિસ પહેલા તથા સર્વિસ દરમ્યાયન પ્રશિક્ષણ પૂરૂં પડે છે. આ સંસ્થાથઓમાં સાત શાખાઓ હોય છે. જેમ કે પ્રિ-સર્વિસ ટીચર એજ્યુકેશન (PSTE), વર્ક એકસપરિયન્સછ (WE), ડિસ્ટ્રી ક્ટ રિસોર્સ યુનીટ (DRU), કરીક્યુલમ મટીરીયલ ડેવલપમેન્ટર એન્ડ ઇવેલ્યુરએશન (CMDE), એજ્યુકેશનલ ટેકનોલોજી (ET) ઇન સર્વિસ ફીલ્ડય ઇન્ટ્રેકશનઇ ઇનોવેશન કો.ઓર્ડીનેશન (IFIC) તથા પ્લા‍નીંગ એન્ડય મેનેજમેન્ટઇ (PM), આ DIET માં લાયકાત ધરાવતાં તથા અનુભવી શૈક્ષણિક અને સંચાલકીય કર્મચારીઓ હોય છે.
GCERT એ રાજ્યની શિક્ષણને લગતી નીતિઓ, કાર્યક્રમો અને સંશોધનો લાગુ કરવા માટેની મુખ્યશ સંસ્થાન છે. તે બધી ટીચર એજ્યુકેશન સંસ્થા ઓને સહાય અને માર્ગદર્શન પુરૂ પાડે છે. GCERT બિનસરકારી સંસ્થાીઓ, વિષય નિષ્ણાનતો, શિક્ષણવિદો ના સહયોગ સાથે કામ કરે છે અને રાજ્યના અંતરાલ જિલ્લાનઓમાં બદલાવ લાવવા માટે પ્રયત્નછ કરે છે. પ્રાથમિક શિક્ષણ, સર્વિસ પહેલાં અને સર્વિસ દરમ્યા ન નું શિક્ષણ, રાષ્ટ્રગમાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ, શિક્ષણની પદ્ધતિઓ વિષે અદ્યતન પ્રવાહો તથા માહિતી ફેલાવે છે. નવિન વિષયો ને લક્ષમાં રાખીને ડિસ્ટઅન્સા એજ્યુકેશન નો ટ્રેનીંગના માધ્યનમ તરીકે વ્યાોપક ઉપયોગ, સામાજીક જાગૃતિના કાર્યક્રમો યોજવા અને પ્રાથમિક શિક્ષણના અભ્યાપસક્રમમાં સુધારો લાવે છે. રાજ્યનો શિક્ષણ વિભાગ પણ GCERT ની સલાહ લે છે. આ કાઉન્સી લ શાખા શિક્ષણની ગુણવત્તા સુધારવા કટીબદ્ધ છે. ખાસ કરીને પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં અભ્યાગસક્રમનો વિકાસ ભણવાની સામગ્રી અને મૂલ્યાંકકન પદ્ધતિનાં ક્ષેત્રમાં શૈક્ષણિક પડકારોના યોગ્ય ઉપાયો શોધવા માટે પ્રયત્નક કરે છે. GCERT એ સર્જનાત્મગક રીતે ચોક થી સેટેલાઇટ સુધીની અનોખી યાત્રા કરી છે અને શૈક્ષણિક સુધારાનાં ક્ષેત્રે કઠીન પડકારો ઝીલ્યા છે.
TemplateEndEditable