ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા
ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
અભિપ્રાય
સાઈટ મેપ
સહાય
Advanced search
English
ગુજરાતી
ખાતા વિશે
નિર્માણ

આ સંસ્થા શૈક્ષણિક દ્રશ્યર શ્રાવ્યી કાર્યક્રમોનું નિર્માણ કરે છે. આ કાર્યક્રમો શૈક્ષણિક અને નૈતિક હોય છે અને મુખ્યશત્વેદ શિક્ષકો અને નિર્દિષ્ટછ વયજૂથનાં બાળકો માટે હોય છે. આ કાર્યક્રમોની ગુણવત્તા સુધારવા અને ટકાવી રાખવા ખાસ કાળજી લેવામાં આવે છે. પૂર્વ-દર્શન સમિતિ તેનું મૂલ્યાંવકન કરી તેને મંજૂર કરે તે પછી જ આ કાર્યક્રમોનું પ્રસારણ થાય છે. આ કાર્યક્રમો મુખ્યનત્વેજ શિક્ષકો અને બાળકો કેન્દ્રિકત હોવાથી, શિક્ષકો તેને તૈયાર કરવામાં પણ મહત્વકની ભૂમિકા ભજવે છે. શિક્ષકો બહુધા કાર્યક્રમોની સ્ક્રિપપ લખે છે, સ્ક્રિણપ મંજૂર કરે તે પછી કાર્યક્રમ તૈયાર કરવામાં શિક્ષકોની મદદ લેવામાં આવે છે.

હાલ આ સંસ્થાત પાસે વિવિધ વિષયો પર લગભગ ૧૦૦૦ શૈક્ષણિક કાર્યક્રમોનો સંગ્રહ છે. લગભગ ૨૦૦ કાર્યક્રમની વીસીડી પણ ઉપલબ્ધશ છે. આ વીસીડી શાળામાં અને તેમાં રસ ધરાવનારાઓને વાજબી ભાવે વેચવામાં આવે છે.

દ્રષ્યં-શ્રાવ્યર નિર્માણ માટે વિષયો :
.ગુજરાતી
.હિન્દી
.અંગ્રેજી
.સંસ્કૃત
.ગણિતશાસ્ત્ર
.સામાજિક અભ્યા્સ
.વિજ્ઞાન
.કોમ્યુન ટર
.ગીત
.સંસ્કૃનતિ
.પર્યાવરણ
.આરોગ્યર
.શિક્ષણનું મૂલ્યિ
.કલા
.સંગીત
.રમતગમત
.યોગ
.એસ.એસ.સી./એચ.એસ.સી. પરીક્ષાઓને લગતા વિષયો
.વિશિષ્ટુ વ્યાક્તિઓ સાથે બેઠક અને ઇન્ટસરવ્યુિ
.બુદ્ધિશાળી બાળકો સાથે આંતરક્રિયા
.નૃત્‍ય / લોકનૃત્ય / નાટક
.સ્ત્રીશ શિક્ષણ, સરદાર સરોવર જેવી રાજ્ય પરિયોજનાઓ

આ કાર્યક્રમોની યાદી સંસ્થાલની વેબસાઇટ www.gietonline.org માં મૂકી છે. અમારો સંપર્ક ઇ-મેલ પર કરી શકાય.

આગળ જુઓ