|
| સંદેશા વ્યનવહારના માધ્યમ તરીકે રેડિયો અને ટીવીની મર્યાદા હવે ફરજિયાત રહી નથી. આ બાબત લક્ષમાં રાખીને ગુજરાત શૈક્ષણિક પ્રાદ્યોગિકી સંસ્થાએ નવા અને હાલના કાર્યક્રમોને ડિઝીટાઇઝ કરવા માટે નવું વિઝન મિકસર નોન-લીનિયર એડિટિંગ સેટ અપ અને સીડી/ડીવીડી ડુપ્લીટકેટ સ્થા પીને તેના સ્ટુથડિયોને આદ્યુનિક બનાવવાનું નક્કી કર્યું છે. |
|
|
| | | | | | | કાર્યક્રમ ગ્રંથાલય પ્રસારણ સૂચિ
| |
| |