ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા
ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
અભિપ્રાય
સાઈટ મેપ
સહાય
Advanced search
English
ગુજરાતી
ઇ-નાગરિક
માહિતી મેળવવાનો અધિકાર

ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થા માનવ સંશાધન વિકાસ મંત્રાલય, નવી દિલ્હીથના ઇનસેટ પ્રોજેક્ટ હેઠળ ૧૯૮૪ માં સ્થાધપવામાં આવી હતી. તે ૧૦૦ ટકા કેન્દ્રી – પુરસ્કૃઠત યોજના છે. આ સંસ્થાને મંડળી નોંધણી અધિનિયમ, ૧૮૬૦ હેઠળ સ્વારયત્ત સંસ્થા તરીકે નોંધવામાં આવી છે. આ સંસ્થાથનું મુખ્યધ કાર્ય ૬ થી ૧૪ વર્ષની વયજૂથનાં લક્ષ્યાં ક માટે શૈક્ષણિક દ્રશ્યા – શ્રાવ્યય કાર્યક્રમોનું નિર્માણ કરવાનું છે. આ સંસ્થા‍ દ્વારા નિર્માણ કરેલા કાર્યક્રમો દૂરદર્શન પરથી સોમવારથી શુક્રવાર સુધી સવારે ૧૦-૦૦ થી ૧૦-૩૦ સુધી પ્રસારિત કરવામાં આવે છે.

માહિતી મેળવવાના અધિકાર અંગેના અધિનિયમ હેઠળ આ સંસ્થા ની પ્રવૃત્તિઓને લગતી કોઇ પણ પ્રકારની માહિતી પૂછવા માટેની અરજીઓની માહિતી. આ અધિનિયમ હેઠળ નિયત કરેલા સમયની અંદર આપવામાં આવે છે. આ સંસ્થાની પ્રવૃત્તિઓને લગતી ન હોય તેવી બીજી બધી અરજીઓનો નિકાલ આ અધિનિયમની જોગવાઇઓ અનુસાર કરવામાં આવે છે. આ સંસ્થાને આજ તારીખ સુધીમાં કુલ ૩૮ અરજીઓ મળી હતી અને આ બધી અરજીઓનો જવાબ આ અધિનિયમ હેઠળ નિયત કરેલી સમય-મર્યાદાની અંદર આપવામાં આવ્યા છે :

માહિતી મેળવવાના અધિકાર હેઠળ નિમાયેલા સંસ્થાતના અધિકારીઓ નીચે મુજબ છે.
ક્રમ નં.નામહોદ્દોઅધિનિયમ હેઠળના અધિકારીફોન નંબર
શ્રી એમ. સી .ભુસારા નાયબ નિયામક (ઇનચાર્જ) અપીલ અધિકારી (૦૭૯) ૨૭૯૧૨૯૨૩
કુ. એસ. બી. દવે હિસાબ અધિકારી જાહેર માહિતી અધિકારી (૦૭૯) ૨૭૯૧૩૩૮૮
શ્રી ડી. કે. પાંડરકચેરી અધીક્ષક મદદનીશ જાહેર માહિતી અધિકારી (૦૭૯) ૨૭૯૧૩૩૮૮