ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા
ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
અભિપ્રાય
સાઈટ મેપ
સહાય
Advanced search
English
ગુજરાતી
ખાતા વિશે
સંક્ષિપ્ત ઇતિહાસ
નાના પાયે શરૂઆતઃ

આ સંસ્થા ઇનસેટ પરિયોજના નીચે એપ્રિલ ૧૯૮૪ માં સ્થાકપવામાં આવી હતી. આ સંસ્થા ની નોંધણી મંડળી નોંધણી અધિનિયમ, ૧૮૬૦ હેઠળ સ્વવતંત્ર સંસ્થા તરીકે ૧૩ મી ડિસેમ્બ ર ૧૯૯૪ ના રોજ કરવામાં આવી છે.


આ સંસ્થા‍ અમદાવાદમાં પોલિટેકનિક, હોસ્ટે લ બિલ્ડિંયગમાં કામચલાઉ સ્ટુસડિયોમાં નાના પાયે શરૂ કરવામાં આવી હતી. પાછળથી આવશ્ય‍ક સંસાધનો મેળવવામાં આવ્યાં હતાં, સ્ટાઆફની પુરવણી કરાઇ હતી, સ્ટાંફના સભ્યો ને ટેકનિકલ તાલીમ અપાઇ હતી અને બીજું પ્રારંભિક પગલાં લેવાયાં હતાં. કાર્યક્રમોનું નિર્માણ ડિસેમ્બજર ૧૯૮૫ થી શરૂ કરાયું હતું. સંસ્થાર તેના હાલના સ્ટુયડિયોના મકાનમાં પાછળથી ખસેડાઇ હતી.


ભારત સરકારે આ સંસ્થા ને તમામ આવશ્યહક સંસાધનો પૂરાં પાડ્યાં હતાં. સંસ્થારનો સમગ્ર વિકાસ સી.આઇ.ઇ.ટી., નવી દિલ્હીા અને નેશનલ કાઉન્સિથલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડિ ટ્રેનિંગ, નવી દિલ્હીહની અમૂલ્યગ માર્ગદર્શનને આભારી છે.


ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થા્ને માનવ સંસાધન વિકાસ મંત્રાલય નવી દિલ્હી અંશતઃ નાણાં આપે છે. ગુજરાત સરકાર તેને ૨૦૦૩-૦૪ થી મોટા ભાગની નાણાકીય સહાય પૂરી પાડે છે.

ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ સંસ્થાતના વહીવટ પર દેખરેખ રાખે છે. સંસ્થાનની સામાન્યષ પ્રવૃત્તિઓ અને નીતિ પર દેખરેખ રાખવા માટે વયવસ્થાખપક મંડળ અને કારોબારી સમિતિ જવાબદાર છે.