અ.નં. | GIET માસ્ટર CD નંબર | વિષય | કાર્યક્રમ |
---|
૧૨૧ | M-185 | અંગ્રેજી | અંગ્રેજી This & That અંગ્રેજી બિરબલ અંગ્રેજી પ્રેઝન્ટ પ્રોગરેસીવટેન્સ (ચાલુ વર્તમાનકાળ) સગપણ સાતપગલા આકાશમા સુનિતા |
૧૨૨ | M-186 | જનરલ | GCERT પરિચય એક મુલાકાત નીલમ પાંડે શૈ.મુલાકાત રાજુ દીપ્તી શૈ.મુલાકાત દીપ્તી રાજુ |
૧૨૩ | M-187 | મનોવૈજ્ઞાનિક | ર્ડા.નવિન મોદી મનોવૈજ્ઞાનિક ટીપ્સ ભાગ ૧ થી ૧૩ |
૧૨૪ | M-188 | EDU-શાળા પ્રવેશોત્સવ | કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ ૨૦૦૮ તા.૧૪/૬/૦૮ માન.શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા જીલ્લો નર્મદા તાલુકો –સાગબારા ગામ-પહુપાડા પાટલા મડુ |
૧૨૫ | M-156 | વિજ્ઞાન | માનવ જનીન પ્રોજેકટ(ભાગ ૧-ર) બાયોઇન્ફોર્મેટીકસ (ભાગ ૧-ર) નેનોટેકનોલોજી (ભાગ ૧-ર) |
૧૨૬ | M-157 | ગુજરાતી | નચિકેતા ઉદયન વિહાર (લાછી છીપણ પર આધારિત) કૃષ્ણ-સુદામા(ભાગ ૧-ર) કૃષ્ણ ગીત |
૧૨૭ | M-159 | સમાજવિદ્યા | સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ(ભાગ ૧ – ર) ગ્રાહક સુરક્ષા(ભાગ ૧ –ર) |
૧૨૮ | M-160 | રસના કાવ્ય | છેલ્લો કટોરો ઝેરનો (ઝવેરચંદ મેઘાણી) કોઇનો લાડકવાયો (ઝવેરચંદ મેઘાણી) ઉપકારી એનો આત્મા(દુલા ભાયા) પ્રભુ પૂછશે (દુલા ભાયા) કરો રમકડાં કૂચકદમ (કાવ્ય) સિંહની પરોણાગત (રમણલાલ સોની) |