ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા
ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
અભિપ્રાય
સાઈટ મેપ
સહાય
Advanced search
English
ગુજરાતી
ખાતા વિશે
હેતુ અને ઉદ્દેશ
હેતુ

ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યૌગિકી સંસ્થાાનો મુખ્યય હેતુ શિક્ષકો અને નિર્દિષ્ટા વયજૂથનાં બાળકો માટે ઊંચી ગુણવત્તાવાળા હેતુપૂર્ણ અને મૂલ્‍ય આધારિત રેડિયો અને ટેલિવિઝન શિક્ષણ આપવા માટે આવા કાર્યક્રમોના નિર્માણમાં પૂરતી સહાય આપવાનો છે.

ઉદ્દેશ

ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થાા, અમદાવાદના મુખ્યૂ ઉદ્દેશ આ છે :
.ઊંચી ગુણવત્તાવાળા અને હેતુપૂર્ણ રેડિયો અને ટેલિવિઝન કાર્યક્રમોનું નિર્માણ અને પ્રસારણ કરવું.
.પ્રાથમિક શિક્ષણના સાર્વત્રીકરણને મદદ કરે અને સમર્થન આપે તેવા કાર્યક્રમોનું નિર્માણ કરવું.
.શૈક્ષણિક પ્રૌદ્યોગિકી અંગેની માહિતી પ્રસિદ્ધ કરવી.
.રેડિયો અને ટેલિવિઝન કાર્યક્રમો માટે સ્ક્રિ્પ લખવા શિક્ષકોને તાલીમ આપવી.
.શાલેય અને અશાલેય શિક્ષણની ગુણવત્તા વિકસાવવી અને તેમાં મૂલ્યો દાખલ કરવું.
.ટેલિવિઝન પર દર્શાવેલા શૈક્ષણિક કાર્યક્રમો પર દેખરેખ રાખવી તેનું મૂલ્યાંિકન કરવું અને તેના વિશે અભિપ્રાય એકત્રિત કરવા.
.રેડિયો અને ટી.વી. કાર્યક્રમોના પ્રસારણ અંગે સમયપત્રક અને બીજી માહિતી દર્શાવતા ચોપાનિયા તૈયાર કરી પ્રકાશિત કરવાં.