ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા
ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
અભિપ્રાય
સાઈટ મેપ
સહાય
Advanced search
English
ગુજરાતી
ખાતા વિશે
દ્રષ્ટિ
દ્રષ્ટિ
.સમય બદલાતાં આ સંસ્થાબ શૈક્ષણિક ડિલીવરી પદ્ધતિ વિકસાવવા સજ્જ કરાઇ છે.
.શિક્ષણ, વન, આરોગ્ય અને પંચાયત જેવા વિષયો પર વધારે ગુણવત્તા કાર્યક્રમોનું નિર્માણ કરવું.
.ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થાર ખાનગી ચેનલો પર કાર્યક્રમોનું પ્રસારણ કરવાનો ઇરાદો ધરાવે છે.
.પ્રાથમિક શાળાઓને વીસીડી/ડીવીડી આપવી.
.હાલ આ સંસ્થા પાસે ડિજિટલ વિઝન મિકસર, ડિજિટલ નોન-લીનિયર એડિટિંગ સેટ અપ, ડિજિટલ ઇન્ટરરકોમ જેવાં પોતાનાં સંસાધન છે.
. સ્ટુટડિયોનાં બાકીના સંસાધનનું ડિજિટલ ફોર્મમાં રૂપાંતર કરવાનો ઇરાદો રાખે છે.
.આ સંસ્થાવનો લક્ષ્યાંકક ઉદ્યોગમાંથી ઉત્તમ નિયામકોની પેનલ બનાવીને ભવિષ્યસના પ્રસારણમાં વધારે કાર્યક્ષમતા, વધારે સારી ગુણવત્તા અને વિવિધતા મેળવવાનો છે.
.એજયુ.સેટની મદદથી આ સંસ્થા્ રાજ્યના તદ્દન અંતરિયાળ વિસ્તાજરો સુધી પહોંચવાનો ઇરાદો રાખે છે.