| . | ઊંચી ગુણવત્તાવાળા અને હેતુપૂર્ણ રેડિયો અને ટેલિવિઝન કાર્યક્રમોનું નિર્માણ અને પ્રસારણ કરવું. |
|---|
| . | પ્રાથમિક શિક્ષણના સાર્વત્રીકરણને મદદ કરે અને સમર્થન આપે તેવા કાર્યક્રમોનું નિર્માણ કરવું. |
|---|
| . | શૈક્ષણિક પ્રૌદ્યોગિકી અંગેની માહિતી પ્રસિદ્ધ કરવી. |
|---|
| . | રેડિયો અને ટેલિવિઝન કાર્યક્રમો માટે સ્ક્રિ્પ લખવા શિક્ષકોને તાલીમ આપવી. |
|---|
| . | શાલેય અને અશાલેય શિક્ષણની ગુણવત્તા વિકસાવવી અને તેમાં મૂલ્યો દાખલ કરવું. |
|---|
| . | ટેલિવિઝન પર દર્શાવેલા શૈક્ષણિક કાર્યક્રમો પર દેખરેખ રાખવી તેનું મૂલ્યાંિકન કરવું અને તેના વિશે અભિપ્રાય એકત્રિત કરવા. |
|---|
| . | રેડિયો અને ટી.વી. કાર્યક્રમોના પ્રસારણ અંગે સમયપત્રક અને બીજી માહિતી દર્શાવતા ચોપાનિયા તૈયાર કરી પ્રકાશિત કરવાં. |
|---|