આ સંસ્થાંનું અદ્યતન કેસેટ ગ્રંથાલય છે. કરવામાં આવે તે બધા કાર્યક્રમ બેટા કેમ કેસેટમાં સંગ્રહ કરી આ ગ્રંથાલયમાં જાળવવામાં આવે છે. આ કેસેટની સલામતી માટે ઘણી કાળજી લેવામાં આવે છે. આ કેસેટમાં કોરી કેસેટ અને સીડીઓનો પણ સમાવેશ થાય છે. આ ગ્રંથાલયમાં ૧૦૦૦ કાર્યક્રમોની કેસેટ જાળવવામાં આવે છે. આ ગ્રંથાલય સંસ્થાયની કિંમતી મિલકત છે. |