ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા
ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
અભિપ્રાય
સાઈટ મેપ
સહાય
Advanced search
English
ગુજરાતી
ખાતા વિશે
વ્યવસ્થા રૂપરેખા

ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થાની સ્વિતંત્ર સંસ્થા તરીકે નોંધણી કરવામાં આવી છે, જેથી સંસ્થાસના હેતુ પરિપૂર્ણ કરવા કાર્યક્ષમતાપૂર્વક કામ કરવા તેને પૂરતી સ્વકતંત્રતા મળી શકે. સંસ્થાની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા અને તેને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા માટે જુદી જુદી સમિતિઓ રચવામાં આવી છે.

વ્યવસ્થાપક મંડળ :

.સંસ્થાગની વાર્ષિક કામગીરીનું મૂલ્યાંતકન કરવું.
.વધારે કાર્યક્ષમ વ્યનવસ્થાં પ્રત્યેં ધ્યાષન કેન્દ્રિ ત કરીને સંસ્થાંને નીતિવિષયક માર્ગદર્શન પૂરું પાડવું.
.કારોબારી સમિતિએ મૂલ્યાંરકન કરેલા વાર્ષિક અહેવાલને બહાલી આપવી.
.કેન્દ્રી સરકારને મોકલવા માટે અંદાજપત્રને બહાલી આપવી.

સંસ્થારમાં વ્યનવસ્થાપક મંડળ ઉપરાંત નીચેની સ્થાયયી સમિતિઓ છે.

.કારોબારી સમિતિ વ્યલવસ્થાપપનના પ્રશ્નો પર દેખરેખ રાખે છે અને સલાહ આપે છે.
.કાર્યક્રમ સલાહકાર સમિતિ, નિર્માણ વિભાગ પર દેખરેખ રાખે છે અને સલાહ આપે છે.
.નાણા અને મહેકમ સમિતિ કર્મચારીઓ અંગેના પ્રશ્નોને લગતી નાણાકીય બાબતો અને સેવા પર દેખરેખ રાખે છે.
આ બધી સમિતિઓ સંસ્થાના ઉદ્દેશપત્રની સત્તા હેઠળ કામ કરે છે. આ સમિતિઓ ઉપરાંત સ્ક્રિ પ સમિતિ અને પૂર્વદર્શન સમિતિ હોય છે.

 

સ્ક્રિસપ સમિતિ :

શિક્ષકોને સ્ક્રિ પ લખવામાં તાલીમ આપવા માટે ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થા કાર્યશાળાઓ યોજે છે અને પાઠ્યપુસ્તેકો આધારિત સ્ક્રિ પ તૈયાર કરે છે. આ વિષયો ઉપરાંત, સાંસ્કૃનતિક અને નૈતિકમૂલ્યોસ, સંશોધન, સાહિત્યસ પુરું અભયારણ્યઉ અને પ્રાચીન સ્થાૃપત્યઅ જેવા વિષયોમાં સ્ક્રિગપ તૈયાર કરવામાં આવે છે. ત્યાેરપછી આ સ્ક્રિતપ સ્ક્રિ પસમિતિને રજૂ કરવામાં આવે છે. સમિતિ આ સ્ક્રિ્પનું મૂલ્યાં કન કરે છે. આ રજૂ કરેલી સ્ક્રિનપ સ્વીવકારવી કે અસ્વીિકારવાની તેને સત્તા છે. ત્યા‍ર પછી આ મંજૂર કરેલી સ્ક્રિ પ ટેલિવિઝન / રેડિયો કાર્યક્રમના નિયામકને સોંપવામાં આવે છે.

પૂર્વદર્શન (પ્રી-વ્યુ) સમિતિ :

સ્ક્રિણપ એકવાર મંજૂર થાય અને નિયામક કાર્યક્રમ ઘડતાં, તે પૂર્વદર્શન સમિતિને રજૂ કરવામાં આવે છે. પૂર્વદર્શન સમિતિ રજૂ કરેલા કાર્યક્રમોનું મૂલ્યાં કન કરે છે અને તે મંજૂર કરે છે. સમિતિ કાર્યક્રમનાં ટેકનિકલ અને શૈક્ષણિક પાસાં તપાસે છે. પૂર્વદર્શન સમિતિને કાર્યક્રમ યોગ્યમ કક્ષાનો ન લાગે તો સૂચનો કરવાની અને તે નામંજૂર કરવાની સત્તા છે. મંજૂર કરેલા કાર્યક્રમને પ્રસારણ માટે મોકલી આપવામાં આવે છે.