ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા
ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
અભિપ્રાય
સાઈટ મેપ
સહાય
Advanced search
English
ગુજરાતી
ખાતા વિશે
નિર્માણ
નિર્માણની વિશિષ્ટદતાઓ :
આમાં ૨૦૦ કાર્યક્રમની વીસીડી ઉપલબ્ધ છે.
સ્ત્રીઓ શિક્ષણ, પર્યાવરણ, સાક્ષરતા, બોર્ડની પરીક્ષાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને એવોર્ડની વહેંચણી જેવા રાષ્ટ્રીય અને સામાજિક પ્રશ્નો અંગે કાર્યક્રમોનું નિર્માણ કરવામાં આવ્યુંર છે.
સરકારનું વન ખાતું, મહિલા સામાખ્યિ અને સતત અક્ષરજ્ઞાન જેવાં સંગઠનો તેમની સંસ્થા માટે ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થાજ કાર્યક્રમોનું નિર્માણ કરે તેવું પસંદ કરે છે.
સ્ક્રિમપ લેખન કાર્યશાળામાં સ્ક્રિરપ લખવા માટે દર વર્ષે ૪૫-૫૦ શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે. આ કાર્યશાળાઓ વર્ષમાં બેવાર કે ત્રણવાર યોજાય છે.
મિડલ શાળાઓ અને ઉચ્ચછતર શિક્ષણને લગતા વિષયો પર કાર્યક્રમો બનાવવામાં આવ્યાઅ છે.
આ કાર્યક્રમોની વીસીડી દર્શાવવામાં આવે છે અને વિજ્ઞાન મેળા જેવા પ્રસંગોએ તે વાજબી કિંમતે વેચવામાં આવે છે.
ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યૌગિકી સંસ્થા એવોર્ડ જીતનાર અને ખાસ શિક્ષકો અને વિદ્યાર્થીઓના ઇન્ટરરવ્યુકનું પ્રસારણ કરે છે.
બાળકો માટે એનિમેશન ફિલ્મોરનું નિર્માણ કરવામાં આવે છે.
આ સંસ્થાશ સારા અને અનુભવી નિયામકો, કેમેરામેન અને બહારના કલાકારોની આમંત્રણ આપે છે અને પેનલ બનાવે છે અને તેમનાં મદદ અને માર્ગદર્શન અનુસાર કાર્યક્રમો તૈયાર કરે છે.
સી.આઇ.ઇ.ટી. નિર્મિત હિંદી કાર્યક્રમોનું પ્રાદેશિક ભાષામાં ડબિંગ થાય છે.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ જેવા બનાવોને અને બાળકોમાં વૈજ્ઞાનિક માનસને પ્રોત્સાહન આપવા સ્થા નિક વિજ્ઞાન પ્રદર્શનોને આવરી લઇ તેનું પ્રસારણ થાય છે.
ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થા દર વર્ષે ૨૦૦ શ્રાવ્ય અને ૪૦ દ્રશ્યચ કાર્યક્રમોનું નિર્માણ કરવાનો ઇરાદો રાખે છે.
રાજ્યની બોર્ડની પરીક્ષાઓમાં ભાગ લેતા વિદ્યાર્થીઓને મદદ અને સહાય કરવા, ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થાી છેલ્લાંશ ત્રણ વર્ષથી પરીક્ષને લગતા કાર્યક્રમો અને વિદ્યાર્થીઓને માનસશાસ્ત્રી્ય માર્ગદર્શન આપતા કાર્યક્રમોનું નિર્માણ કરે છે.
પાછળ જુઓ