| . | સમય બદલાતાં આ સંસ્થાબ શૈક્ષણિક ડિલીવરી પદ્ધતિ વિકસાવવા સજ્જ કરાઇ છે. |
|---|
| . | શિક્ષણ, વન, આરોગ્ય અને પંચાયત જેવા વિષયો પર વધારે ગુણવત્તા કાર્યક્રમોનું નિર્માણ કરવું. |
|---|
| . | ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થાર ખાનગી ચેનલો પર કાર્યક્રમોનું પ્રસારણ કરવાનો ઇરાદો ધરાવે છે. |
|---|
| . | પ્રાથમિક શાળાઓને વીસીડી/ડીવીડી આપવી. |
|---|
| . | હાલ આ સંસ્થા પાસે ડિજિટલ વિઝન મિકસર, ડિજિટલ નોન-લીનિયર એડિટિંગ સેટ અપ, ડિજિટલ ઇન્ટરરકોમ જેવાં પોતાનાં સંસાધન છે. |
|---|
| . | સ્ટુટડિયોનાં બાકીના સંસાધનનું ડિજિટલ ફોર્મમાં રૂપાંતર કરવાનો ઇરાદો રાખે છે. |
|---|
| . | આ સંસ્થાવનો લક્ષ્યાંકક ઉદ્યોગમાંથી ઉત્તમ નિયામકોની પેનલ બનાવીને ભવિષ્યસના પ્રસારણમાં વધારે કાર્યક્ષમતા, વધારે સારી ગુણવત્તા અને વિવિધતા મેળવવાનો છે. |
|---|
| . | એજયુ.સેટની મદદથી આ સંસ્થા્ રાજ્યના તદ્દન અંતરિયાળ વિસ્તાજરો સુધી પહોંચવાનો ઇરાદો રાખે છે. |
|---|