| ક્ર્મ | તારીખ/વાર | કેસેટ | કાર્યક્રમ નુ નામ | વિષય/ધોરણ |
|---|
| ૧ | ૧/૨/૨૦૧૨ બુધવાર | - | (૧)પૂર્ણ અને પ્રાક્રુતિક સંખ્યા (૨) માનવ દિપક | ગણિત ધો...૫/૬ ગુજરાતી ધો.....૭ |
| ૨ | ૨/૨/૨૦૧૨ ગુરુવાર | - | (૧) ગૌતમ બુધ્ધ (૨) આપણી અદાલતો | સા.વિ. ધો.....૫ |
| ૩ | ૩/૨/૨૦૧૨ શુક્રવાર | - | (૧) સાયકલ ની હરાજી (૨) ખતુડોસી | ગુજરાતી ધો.....૭ ગુજરાતી ધો.....૮ |
| ૪ | ૬/૨/૨૦૧૨ સોમવાર | - | (૧) પ્રવાસધામ પાવાગઢ | સા.વિ. ધો..૫ |
| ૫ | ૭/૨/૨૦૧૨ મંગળવાર | - | (૧) પાણી શુધ્ધ અશુધ્ધ (૨) જમીન ને ઓળખીએ | પર્યાવરણ ધો.....૩ વિ.ટે. ધો.....૫ |
| ૬ | ૮/૨/૨૦૧૨ બુધવાર | - | (૧) એશિયા સ્થાન (ભાગ ૧/૨) | સામાજિક વિ. ધો......૭ |
| ૭ | ૯/૨/૨૦૧૨ ગુરુવાર | - | (૧) વ્રુક્ષ વિધાતા જીવનદાતા (૨) પર્યાવરણ નું જતન | પર્યાવરણ ધો.....૪ વિ.ટે. ધો......૭ |
| ૮ | ૧૦/૨/૨૦૧૨ શુક્રવાર | - | (૧) માહિતી નું વર્ગીકરણ (ભાગ ૧/૨) | ગણિત ધો...૮ |
| ૯ | ૧૩/૨/૨૦૧૨ સોમવાર | - | (૧) માર્ગ અને વાહન વ્યવહાર (૨)પ્રાણી જગત | સામાજિક વિ ધો......૫ પર્યાવરણ ધો.....૪ |
| ૧૦ | ૧૪/૨/૨૦૧૨ મંગળવાર | - | (૧)સપરમે દહાડે સંકલ્પ (૨) રમતા રમતા અંગ્રેજી શીખીએ | ગુજરાતી ધો.....૮ અંગ્રેજી ધો......૫ |
| ૧૧ | ૧૫/૨/૨૦૧૨ બુધવાર | - | (૧)દશાંશ અપૂર્ણાક | ગણિત ધો.....૬ |