Gujarat Institute of Educational Technology
Gujarat Institute of Educational Technology
Education Department - Government of Gujarat
મુખપૃષ્ટ
સંપર્ક
અભિપ્રાય
સાઈટ મેપ
સહાય
Advanced search
English
ગુજરાતી
પ્રસારણ પત્રક, માર્ચ-૨૦૧૨, તારીખ ૧/૩/૨૦૧૨ થી ૧૫/૩/૨૦૧૨ (ચેનલ ડીડી-૧ & ગીરનાર)
પ્રસારણ પત્રક, માર્ચ-૨૦૧૨, તારીખ ૧/૩/૨૦૧૨ થી ૧૫/૩/૨૦૧૨
પ્રસારણ સમય-સવારે ૧૦ થી ૧૦:૩૦ પ્રસારણ ચેનલ-ડી ડી. ૧/ગીરનાર

ક્ર્મ તારીખ/વાર કેસેટ કાર્યક્રમ નુ નામ વિષય/ધોરણ
૧/૩/૨૦૧૨
ગુરુવાર
-(૧) સાચુતીર્થ
(૨) ધરતી નું ધરેણું
(૩) દિપેન વેદિયો
ગુજરાતી.ધો..૩
પર્યાવરણ ધો....૪
૨ /૩/૨૦૧૨
શુક્રવાર
-(૧) નળાકાર નું ક્ષેત્રફળ
(૨) નળાકાર નું ધનમૂળ
ગણિત ધો...૭
૫/૩/૨૦૧૨
સોમવાર
-(૧) આપણી અદાલતો (૨) દાંડીકૂચ સા.વિ. ધો...૬
૬/૩/૨૦૧૨
મંગળવાર
-(૧) ચોરસ ની પરિમિતિ
(૨) ત્રિકોણ ની પરિમિતિ
ગણિત ધો...૪
૭/૩/૨૦૧૨
બુધવાર
-(૧) ગપ્પાઓઠે જ્ઞાન (નકશા વાંચન)
(૨) પ્રકાંડના સામાન્ય અને વિશિષ્ટ કાર્ય
પર્યાવરણ ધો.....૩
વિ.ટે. ધો ૬
૮/૩/૨૦૧૨
ગુરુવાર
-(૧) માર્ગ અને વાહનવ્યવહાર
(૨) પ્રાણી જગત
સા.વિ. ધો....૬
પર્યાવરણ ધો.....૩
૯/૩/૨૦૧૨
શુક્રવાર
-(૧) સદગુણી બાળક
(૨) આપણી વનસ્પતિ
શા.શિ. ધો....૩/૪
પર્યાવરણ ૩/૪
૧૨/૩/૨૦૧૨
સોમવાર
-(૧) મૂળ ના સામાન્ય કાર્ય
(૨) પર્ણ ના સામાન્ય કાર્ય
(૩) હંસી કે ઠહાકે
.વિ. ટે. ધો.....૬

હિન્દી ધો......૭
૧૩/૩/૨૦૧૨
મંગળવાર
-(૧) વૃક્ષ વિધાતા જીવનદાતા
(૨)પર્યાવરણ નું જતન
પર્યાવરણ ધો....૪
વિ. ટે. ધો.....૬
૧૦૧૪/૩/૨૦૧૨
બુધવાર
-(૧) ગણિત ગમ્મત (ભાગ ૧/૨)ગણિત ધો.....૫ થી ૭
૧૧૧૫/૩/૨૦૧૨
ગુરુવાર
-(૧)અમિત કી સુઝ (ભાગ ૧/૨) હિન્દી ધો....૬