| ક્ર્મ | તારીખ/વાર | કેસેટ | કાર્યક્રમ નુ નામ | વિગત |
|---|
| ૧ | ૧/૭/૨૦૧૧ શુક્રવાર | ૧૫૫ | ૧ અવયવીકરણ ૨ સ્વાધ્યાય પોથી | ગણિત ધો.....૭ |
| ૨ | ૪/૭/૨૦૧૧ સોમવાર | ૧૫૪ | ૧ ઘરડા ગાડા વાળે ૨ નેહલે પે દેહલા | ગુજરાતી ધો....૭ હિન્દી ધો.........૭ |
| ૩ | ૫/૭/૨૦૧૧ મંગળવાર | ૧૯ | ૧ ચોરસ નું ક્ષેત્રફળ ૨ લંબ ચોરસનું ક્ષેત્રફળ | ગણિત ધો.....૪ |
| ૪ | ૬/૭/૨૦૧૧ બુધવાર | ૧૫૩ | ૧ મેવલિયો ૨ બાદલ ૩ હિંડોળો | ગુજરાતી ધો....૫ હિન્દી ધો..........૬ ગુજરાતી .......૬ |
| ૫ | ૭/૭/૨૦૧૧ ગુરુવાર | ૬૮ | ૧ શબ્દકોષ (ભાગ ૧-૨ ) ૨ અંગ્રેજી શબ્દકોષ | ગુજરાતી ધો.....૫/૬ |
| ૬ | ૮/૭/૨૦૧૧ શુક્રવાર | ૩૮ | ૧ આ છે આવતીકાલ ૨ તાલ પરિચય | નૌતિક મૂલ્યો આધારીત કાર્યક્રમ |
| ૭ | ૧૧/૭/૨૦૧૧ સોમવાર | ૧૨૫ | ૧ સો વાતની એક વાત ૨ પહેલીકા ૩ ગ્રામ જીવનમ | ગુજરાતી કહેવતો સંસ્ક્રુત ધો....૮ |
| ૮ | ૧૨/૭/૨૦૧૧ મંગળવાર | ૨૪ | ૧ પારિભાષિક શબ્દો ૨ ઘનફળ | ગણિત ધો....૭ |
| ૯ | ૧૩/૭/૨૦૧૧ બુધવાર | ૧૨૩ | ૧ ચુંબકત્વ ૨ વક્રીભવન તથા તેના નિયમો | વિજ્ઞાન ધો ૮ |
| ૧૦ | ૧૪/૭/૨૦૧૧ ગુરુવાર | ૧૨૮ | ૧ અકસ્માત સાવચેતી અને સારવાર ૨ આપણા વૈજ્ઞાનિકો | પર્યાવરણ ધો......૪ વિજ્ઞાન ધો......૫ |
| ૧૧ | ૧૫/૭/૧૧ શુક્રવાર | ૧૯૧ | ૧ એકલવ્ય | સા.વિ. |