| અ.નં. | GIET માસ્ટર CD નંબર | વિષય | કાર્યક્રમ |
|---|
| ૧ | M-2 | વિજ્ઞાન | (૧) ગરગડી અને તેના ઉપયોગો (ર) હું વૈજ્ઞાનિક બંટી (સજીવ-નિર્જીવ) (૩) ઉષ્મા સુવાહક-અવાહક (૪) ફોલ્ડીંગ સૂર્ય કુકર (પ) સિંક્રોનાઇઝ સોલર ટયુબવેલ (૬) બિલોરી કાચ |
| ૨ | M-3 | સ્વાસ્થ્ય | (૧) યોગાસનો (ર) સૂર્યનમસ્કાર (૩) જો હોય તંદુરસ્ત તન તો રહે પ્રફુલ્લીત મન (૪) સમતોલ ખોરાક અને તંદુરસ્તી (૫) સ્વાસ્થ્ય માટે ખોરાક |
| ૩ | M-4 | વિજ્ઞાન | (૧) વિટામીન ઝીંદાબાદ (ર) બાળરોગો તથા તેમની સારવાર |
| ૪ | M-5 | વિજ્ઞાન | (૧) એકયુપ્રેશર ચિકિત્સા (ર) કંકાલતંત્ર-પાચનતંત્ર (૩) દાદુ અને રાજુ |
| ૫ | M-6 | વિજ્ઞાન | (૧) દાડમ જેવા દાંત (ર) આંખનું જતન (૩) મીનાની ત્રણ ઇચ્છા (૪) છીંક કેમ આવે છે (૫) હેડકી કેમ આવે છે. (૬) નસકોરા કેમ બોલે છે. |
| ૬ | M-30 | પર્યાવરણ | (૧) ગરગડી અને તેના ઉપયોગો (ર) સમતોલ અરિસો |