| અ.નં. | GIET માસ્ટર CD નંબર | વિષય | કાર્યક્રમ |
|---|
| ૫૯ | M-121 | ગુજરાતી | (૧) સત્યવ્રત (૨) ભ્રષ્ટાચારનાં ભૂતનો ભગાવો (૩) બદલો (૪) બાળ શિવાજી |
| ૬૦ | M-122 | ગુજરાતી | (૧) ગોષ્ઠિ –ર્ડા.ચંદ્રકાંત શેઠ:ભાગ ૧ (ર) ગોષ્ઠિ-શ્રી મહિપત કવિ: શ્રીમતી લિલા કવિ: ભાગ -૨ (૩) ગોષ્ઠિ-શ્રી વી.રામાનુજ: ભાગ ૩ |
| ૬૧ | M-123 | ગુજરાતી | (૧) પહાડનું પુષ્પ (સ્વ.ઝવેરચંદ મેધાણીના જીવન કવન વિષયક) (ર) એક ઘા (કલાપી) (૩) મંદિર તારૂ વિશ્વરૂપાળુ (જયંતિલાલ આચાર્ય) (૪) જનની (દામોદર બોટાદકર) (૫) ચારણ કન્યા (સ્વ.ઝવેરચંદ મેઘાણી) |
| ૬૨ | M-124 | ગુજરાતી | (૧) ભવાઇ (ર) ધરતીનાં આંસુ (૩) મોવાળો (૪) આપણાં વહાલાં સાથીઓ (૫) આદિવાસી નૃત્ય |
| ૬૩ | M-125 | ગણિત | ગણિત ધોરણ: ૬ (૧) ચોરસ લંબચોરસ પરિમિતિ (ર) કિનારી ફરતા રસ્તાનું ક્ષેત્રફળ (૩) ચાર દિવાલોનું ક્ષેત્રફળ (૪) ઘનફળ (૫) ત્રિકોણની રચના |