| અ.નં. | GIET માસ્ટર CD નંબર | વિષય | કાર્યક્રમ |
|---|
| ૪૦ | M-68 | ગણિત | ગણિત ધોરણ: ૫ (૧) અપૂર્ણાકના સરવાળા-બાદબાકી (ર) અપૂર્ણાક ગુણાકાર-ભાગાકાર |
| ૪૧ | M-69 | ગણિત | ગણિત ધોરણ: ૫ (૧) દશાંશ અપૂર્ણાક (ર) દશાંશ અપૂર્ણાકના સરવાળા-બાદબાકી (૩) દશાંશ અપૂર્ણાકનો ઉપયોગ |
| ૪૨ | M-70 | ગણિત | ભૂમિતિ ધોરણ: ૫ (૧) ભૂમિતિના પાયાના ખ્યાલો (રેખા, રેખાખંડ, કિરણ) (ર) તફાવત સમજો- (રેખા, રેખાખંડ, કિરણ) (૩) ત્રીકોણના ત્રણે ખૂણાનો સરવાળો |
| ૪૩ | M-74 | ગણિત | ગણિત ધોરણ: ૫ (૧) ગુણોત્તર અને પ્રમાણ: ભાગ ૧ થી પ |
| ૪૪ | M-75 | ગણિત | ગણિત ધોરણ: ૫ (૧) ગુણોત્તર અને પ્રમાણ: ભાગ ૫ (ર) ગુણોત્તર અને પ્રમાણ: ભાગ ૬ (૩) નફો-ખોટ |
| ૪૫ | M-84 | અંગ્રેજી | (૧) રમતાં રમતાં અંગ્રેજી શીખીએ: ભાગ ૧૩ (Article-A & An) (ર) રમતાં રમતાં અંગ્રેજી શીખીએ: ભાગ ૧૪ (Welcome song) (૩) રમતાં રમતાં અંગ્રેજી શીખીઅ: ભાગ ૧૫ (Season) (૪) રમતાં રમતાં અંગ્રેજી શીખીએ: ભાગ ૧૬ (Adjective) (૫) રમતાં રમતાં અંગ્રેજી શીખીએ: ભાગ ૧૭ (Parts of Body) (૬) રમતાં રમતાં અંગ્રેજી શીખીએ : ભાગ ૧૮ (Verb) (૭) રમતાં રમતાં અંગ્રેજી શીખીએ : ભાગ ૧૯ (આપણા મદદગારો) (૮) A, B, C……Alphabet |