ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી
ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી
શિક્ષણ વિભાગ - ગુજરાત સરકાર
મુખપૃષ્ઠ
સંપર્ક
અભિપ્રાય
સાઇટ મેપ
મદદ
Advanced search
English
ગુજરાતી
ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી
નવા સમાચારકાર્યો
ઉચ્ચતર શિક્ષણ કમિશ્નરની કચેરી નીતિવિષયક શરૂઆત /પહેલ (ઇનિશિયોરિર્વ્સક) અમલમાં મૂકવાની, રાજ્યના ઉચ્ચતર શિક્ષણ તંત્રનું વિનયમન અને તેને માટે યુનિવર્સિટીઓનાં નેટવર્કમાં તેની સાથે જોડાયેલી કૉલેજો અને સંશોધન સંસ્થાઓને નાણાં પૂરાં પાડવાની જવાબદારી સંભાળે છે. આ સાથે, ઉપસ્થિત થતા જતા પડકારોને પહોંચી વળવા માટે, શક્તિ – સંવર્ધન દ્વારા, સંશોધન કાર્યને પ્રોત્સાહન આપીને અને સંબંધિત ઉદ્યોગને સાંકળીને તૈયારીઓને વધુ સંગીન બનાવવાની જવાબદારી પણ સંભાળે છે.
વધારે »GSWAN

Vibraint Gujarat 2015

SEARCH YOUR NAME IN THE VOTERS LIST