ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી
ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી
શિક્ષણ વિભાગ - ગુજરાત સરકાર
મુખપૃષ્ઠ
સંપર્ક
અભિપ્રાય
સાઇટ મેપ
મદદ
Advanced search
English
ગુજરાતી
E-Citizen
Government Resolution
No. Notification Number Date Name of the notification Download
1 Number /08-09/ 20-01-2009 Detail of implementation of complete development of students by ‘Swarnim Gujarat’. Campaign of Swarnim Gujarat- word level Gujarat best level. Download
2 કવટ/ફાજલ/૦૯-૧૦/૧૯૧૪૩-૧૯૫૪૩ ૧૮-૦૯-૨૦૦૯

સરકારી કોલેજોમાં ફરજ બજાવતા સીધી એડહોક નિમણુંક મેળવનાર અને મદદનીશ શિક્ષક તરીકે લિયન ચાલુ રાખી એડહોક અધ્‍યાપક તરીકે સરકારી કોલેજોમાં ફરજ બજાવતા એડહોક વ્‍યાખ્‍યાતાઓને તા.ર૩/૬/૨૦૦૯ ના શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ બિન સરકારી અનુદાનિત કોલેજોમાં સમાવવા માટે આયોજીત કેમ્‍પમાં તમામ એડહોક અધ્‍યાપકોને હાજર રહેવા બાબત.

Download
3 ૧૮-૦૯-૨૦૦૯

બિન સરકારી અનુદાનિત કોલેજોમાં સનેઃ૨૦૦૦૯-૧૦ના કાર્યભારના આધારે બિન સરકારી કોલેજોના ફાજલ થયેલ અધ્‍યાપકો તથા સરકારી કોલેજના એડહોક અધ્‍યાપકોને સમાવ્‍યા બાદ બિન સરકારી અનુદાનિત કોલેજોમા ઉપલબ્‍ધ ખાલી જગ્‍યાઓ ભરવા માટે એન.ઓ.સી. આપવા બાબતે અત્રેની કચેરીમાં રાખવામાં આવેલ કેમ્‍પમાં હાજર રહેવા બાબત.

Download
4 NOC/૧૦૩/૬૩૧/ખ, તા.૮/૪/૦૩ ૧૮-૦૯-૨૦૦૯

બિન સરકારી અનુદાનીત કોલેજોમાં સનેઃર૦૦૯-૧૦ ના કાર્યભારના આધારે ફાજલ થયેલ અધ્‍યાપકોને અન્‍ય બિન સરકારી કોલેજોમાં સમાવવા માટે આયોજીત કરેલ કેમ્‍પ બાબત.

Download