ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી
ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી
શિક્ષણ વિભાગ - ગુજરાત સરકાર
મુખપૃષ્ઠ
સંપર્ક
અભિપ્રાય
સાઇટ મેપ
મદદ
Advanced search
English
ગુજરાતી
About Commissionerate
વિહંગાવલોકન
ઉચ્ચયતર શિક્ષણમાં ઇનિશિયેરિટિવ્ઝ (ચાલુ)
.અંગ્રેજી ભાષાની ડિજિટલ પ્રયોગશાળા
.(આંકડાના રૂપમાં માહિતી વાપરીને કરવાના પ્રયોગોની પ્રયોગશાળા) દુનિયાભરમાં રોજગારપાત્રતા (મેળવવા) હાંસર કરવા માટે રાજ્યની યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં અંગ્રેજી ભાષાની લગભગ ૨૦૦ જેટલી ડિજિટલ પ્રસંગે શાળાઓ
.(સ્ટે ટ ઓફ ધ ચાર્ટ ફિચર્સ સાથેનું ) અત્યંરત આદ્યુનિક સોફટવેર જે શિક્ષક દ્વારા અપાતા શિક્ષણને તેમજ જાતે / સ્વ્યં શિખનારને માટે, શિક્ષણને સરળ બનાવે છે.
.બ્રિટિશ કાઉન્સિ્લ શિક્ષકોને તાલીમ આપવાનું સરળ બનાવે.
.કેમબ્રિજ યુનિવર્સિટી પ્રેસ દ્વારા સામગ્રીનું ઉત્પાળદન
.BAOU દ્વારા મૂલ્યાં્કન અને પ્રમાણીકરણ
.ગુણવત્તા સુધારવા – બંધારણની ઝુંબેશ
.સને ૨૦૦૫ માં NAAC દ્વારા અધિકૃત રીતે પ્રમાણિત કરવામાં આવેલી સંસ્થાેઓની સંખ્યા ફકત ૧૩ (તેર) જ હતી.
.જુલાઇ – ૨૦૦૮ સુધીમાં, NAAC દ્વારા ૧૭૩ સંસ્થાિઓને અધિકૃત રીતે પ્રમાણિત કરવામાં આવી છે.
.NAAC દ્વારા એક્રેડિશન તમામ સંસ્થા ઓ માટે ફરજિયાત કરવામાં આવ્યું્ છે અને અનુદાન (ગ્રાન્ટશ) ની વહેંચણી સાથે જોડવામાં / સાંકળવામાં આવ્યું છે.
.નિયમનકારી પગલાં / નિયંત્રક પગલાં
.(બનાવટી) બોગસ અભ્યાગસ કેન્દ્રો સામે કાયદેસર પગલાં
.યુનિવર્સિટી ગ્રાન્ટવ કમિશન, ડિસ્ટવન્સા એજ્યુકેશન કાઉન્સિદલ વગેરે પાસેથી પરવાનગી મેળવ્યા વિના પ્રમાણપત્રો ઇશ્યુ કરવામાં સંડોવાયેલી સંસ્થાલઓ
.યુનિવર્સિટી તરીકે માની કે ગણી લીધેલી યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેનલરો સામે શિક્ષાત્મણક ગુજાઇત પગલાં
.આવાં કેન્દ્રો સામે લોકજાગૃતિની વ્યાાપક ઝુંબેશ અને શિક્ષાત્માક ગુજાઇત પગલાં
શિક્ષકોને શિક્ષણ આપતી યુનિવર્સિટીઃ

શિક્ષકોને શિક્ષણ આપતી યુનિવર્સિટીઃ
શિક્ષણના પદ્ધતિશાસ્ત્રયમાં નવી રીતો દાખલ કરવી.

.શિક્ષકો માટે શિક્ષણનાં નવાં સાધનો
.બી. એઙ ના ચાર વર્ષના સંકલિત અભ્યારસક્રમો
.બી. એઙ માટે એક સરખો અભ્યાસક્રમ વિકસાવવો.
.બી.એઙ માટે સામાન્યસ પ્રવેશ કસોટીઓ અને સામાન્ય પ્રવેશ.
.બી.એઙ માટે શિક્ષણનાં સામાન્યશ ધોરણો.
પાછળ જુઓઆગળ જુઓ