અક્ષરજ્ઞાન
અક્ષરજ્ઞાન વસ્તી વિદ્યાનું એક મહત્વનું લક્ષણ છે. વસ્તી ગણતરીની વ્યાખ્યા્ મુજબ જે સમજીને લખી-વાંચી શકે તેને અક્ષરજ્ઞાની ગણવામાં આવે છે. ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે અક્ષરજ્ઞાનની વ્યાજખ્યા ‘લખવા- વાંચવા અને ગણવાની શક્તિ’ તરીકે આપી છે. રાજ્ય મુજબ, ‘જે વ્ય ક્તિ લખી, વાંચી અને ગણતરી કરી શકે તેને અક્ષરજ્ઞાની ગણવામાં આવે છે. તેમ છતાં સાત વર્ષ કે છ વર્ષીય છે. નીચેના બાળકોને, તે/તેણી સમજીને લખી-વાંચી શકે તેમ હોય તો પણ, નિરક્ષર ગણવામાં આવ્યા છે. અક્ષરજ્ઞાનનો દર ગણવામાં આવે ત્યારે ૦-૬ વર્ષની વયજૂથની વસતિને બાકાત રાખવામાં આવે છે. My Experience

વધારે »

છેલ્લા સમાચારGSWAN

SEARCH YOUR NAME IN THE VOTERS LIST