ખાતા અંગે
ખર્ચં
અક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામક
તા. ૩૦-૬-૨૦૦૮ ના રોજ મુજબ ખર્ચ દર્શાવતું પત્રક – આયોજન (રૂ. હજારમાં)
માગણી નં. ૦૦૯ : મુખ્ય સદર : ૨૦૦૨ – સામાન્યE શિક્ષણ – ૦૪ – પ્રૌઢ શિક્ષણ-૨૦૦ બીજા પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ
ક્રમ નં. યોજનાનો નંબર અને નામ સદર બાબત જોગવાઇ મળેલી ગ્રાન્‍ટ ૦૬-૦૮ સુધીમાં ખર્ચ ટકાવારી
બિન આદિજાતિ
(૦૧) EDN૩- રાજ્ય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ-૨૨૦૨ ૦૪ ૨૦૦ ૦૧ ૩ સતત શિક્ષણ માટે રાજ્યનો હિસ્‍સો ચોથા અને પાંચમા વર્ષ માટે પ્રગતિઆયોજન ૨૮૫૬૮ ૨૧૪૨
કુલ ૨૮૫૬૮ ૨૧૪૨
૮૦૦ – અન્‍ય ખર્ચ (ર) EDN૧૩ રાજ્ય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ ૨૨૦૨ ૦૪ ૨૦૦ ૦૧ ૩ - સતત શિક્ષણ માટે રાજ્યનો હિસ્‍સો ચોથા અને પાંચમા વર્ષ માટે પ્રગતિ આયોજન ૬૬૩ ૧૬૫
૦૩ – આશાલેય શિક્ષણ અનૌપચારિક શિક્ષણ વય જૂથ ૯ ૧૪ ૨૨૦૨ ૦૪ ૮૦૦ ૦૩ ૫ – આયોજન ૭૦૩ ૧૭૬ ૧૭૬ ૧૦૦
૦૩ - EDN નવી – કાર્યલક્ષી અક્ષરજ્ઞાન એવોર્ડ (સાક્ષર ગ્રામ) ૨૨૦૨ ૦૬ ૮૦૦ આયોજન ૨૫૦૦ ૬૨૫
કુલ, બિન આદિજાતિ ૩૨૪૩૪ ૩૧૦૮ ૧૭૬ ૧૦૦
આદિજાતિ માંગણી નં. ૯૬, મુખ્‍ય સદર : ૨૨૦૨ – સામાન્‍ય શિક્ષણ અ ૦૪- પ્રૌઢ શિક્ષણ
૭૮૬ – આદિજાતિ વિસ્‍તાર પેટા-યોજના (૧) EDN - ૯ રાજ્ય પ્રૌઢ શિક્ષણ ૨૨૦૨ ૦૪ ૭૯૬ આયોજન ૨૪૫૩ ૬૧૫
કુલ, આદિજાતિ ૨૪૫૩ ૬૧૫
કુલ, આયોજન (આદિજાતિ + બિન આદિજાતિ આયોજન ૩૪૮૮૭ ૩૭૨૩ ૧૭૬ ૧૦૦
ક્રમ નં. યોજનાનો નંબર અને નામ સદર બાબત ગ્રાન્‍ટની બચત ભૌતિક લક્ષ્‍યાંક સિદ્ધિ વિશેષ નોંધ ઓછા ખર્ચ અંગેનાં કારણો
બિન આદિજાતિ
માંગણી નં. ૦૦૯ – મુખ્‍ય સદર : ૨૦૦૨ – સામાન્‍ય શિક્ષણ – ૦૪ – પ્રૌઢ શિક્ષણ
૨૦૦ – અન્‍ય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ
(૦૧) EDN-૩- રાજ્ય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ ૨૨૦૨. ૪ ૨૦૦ ૦૧ ૩ સતત શિક્ષણ માટે રાજ્યનો હિસ્‍સો ચોથા અને પાંચમા વર્ષ માટે પ્રગતિઆયોજન ૨૧૪૨ ૧૫૦૦૦૦ (૧) સંબંધિત જિલ્‍લાઓમાં સતત શિક્ષણના ચોથા અને પાંચમા વર્ષ માટે પ્રેરકને ચૂકવવાપાત્ર માનવેતન માટે ૫૦ ટકા રાજ્યનો સામો સમાન હિસ્‍સો (રૂ. ૪૮,૭૩,૦૦૦ ભરૂચ, જૂનાગઢ, અમદાવાદ (ર) સંબંધિત જિલ્‍લામાં બાકીના અક્ષરજ્ઞાન માટે રાજ્યનો હિસ્‍સો રૂ. ર,૩૬,૯૫,૦૦૦ (જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ અને નવસારી વહીવટી મંજૂરી આપવામાં આવે છે.
કુલ ૨૧૪૨ ૮૬૮૦૨૫
૮૦૦ - અન્‍ય ખર્ચ (૧) EDN – ૧૩ – રાજ્ય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ ૨૨૦૨ ૦૪ ૨૦૦ ૦૧ ૩ સતત શિક્ષણ માટે રાજ્યનો હિસ્‍સો ચોથા અને પાંચમા વર્ષ માટે પ્રગતિઆયોજન ૧૬૫ ૧. એ.આઇ.આર. પર ૧પી (નયી દિશાયે) (જિંગલ) મારફત સતત શિક્ષણ કાર્યક્રમનો પ્રચાર
૨. ટી.વી. પર દસ્‍તાવેજી ફિલ્‍મ
૩. રાજ્ય પરિવહન માધ્‍યમ મારફત જાહેરખબર
વહીવટી મંજૂરી આપવામાં આવે છે.
૦૩-અશાલેય શિક્ષણ (અનૌપચારિક શિક્ષણ – વય જૂથ ૯-૧૪ ૨૨૦૨ ૦૪ ૮૦૦ ૦૩ ૫ આયોજન માનનીય હાઇકોર્ટના વચગાળાના હુકમ મુજબ તત્‍કાલિન આશાલેય શિક્ષકોના નિયત પગારવાળા સ્‍ટાફનું વેતન વહીવટી મંજૂરી આપવામાં આવે છે.
૦૩ EDN નવી કાર્યલક્ષી અક્ષરજ્ઞાન એવોર્ડ (સાક્ષર ગ્રામ ) ૨૨૦૨ ૦૬ ૮૦૦ આયોજન ૬૨૫ ૭૦૦ નિરક્ષરોને સાક્ષર બનાવવાની સંખ્‍યાના આધારે ગામ, શિક્ષકો, વ્‍યક્તિઓ ઘટક કક્ષાના બિન-સરકારી સંસ્‍થાઓને એવોર્ડ (૨૨૫૩) (૨) સાક્ષર ગ્રામને એવોર્ડ (૨૫) વહીવટી મંજૂરી આપવામાં આવે છે.
કુલ બિન-આદિજાતિ ૨૯૩૨ ૮૬૮૭૨૫
આદિજાતિ
માગણી નં. ૯૬ – મુખ્‍ય સદર : ૨૨૦૨ – સામાન્‍ય શિક્ષણ – ૦૪ – પ્રૌઢ શિક્ષણ
૭૮૬ - આદિજાતિ વિસ્‍તાર પેટા-યોજના (૧) EDN – ૯ – રાજ્ય પ્રૌઢ શિક્ષણ ૨૨૦૨ ૦૪ ૭૯૬ આયોજન ૦૬૧૫ ૧૨૨૬૫૮ વલસાડ જિલ્‍લામાં બાકીની નિરક્ષરતા માટે રાજ્યનો હિસ્‍સો વહીવટી મંજૂરી આપવામાં આવે છે.
સરવાળો આયોજન (આદિજાતિ + બિન આદિજાતિ આયોજન૩૫૪૭૮૬૮૭૨૫