ખાતા અંગે
આયોજન અને બિનઆયોજન અંદાજપત્ર
સને ૨૦૦૮-૦૯ ના અંદાજપત્ર માટે બિન આયોજન ખર્ચની દરખાસ્‍તો અને આયોજન હેઠળની ચાલુ બાબતોની દરખાસ્‍તોની વિગત
(૧) બિન આયોજન ખર્ચની દરખાસ્‍તો
અ.નં.યોજનાનું નામ / નંબરવર્ષ ૨૦૦૮-૦૯ ની સૂચિત જોગવાઇ
ગ્રામીણ કાર્યલક્ષી અક્ષરજ્ઞાન પરિયોજના - વહીવટી માળખું સંગીન બનાવવું. (અધિકારી / કર્મચારી પગાર ભથ્‍થા)૧૨૦૦૭
ઇડીએન-૧૪ પ્રોઢ શિક્ષણ માટે વહીવટી તંત્ર (કન્‍ટીજન્‍ટ/ પ્રવાસ ખર્ચ) જિલ્‍લા કચેરીએ૧૦૧૫
કુલ રૂપિયના૧૩૦૨૨
(૨) આયોજન હેઠળની ચાલુ બાબતો
અ.નં.યોજનાનું નામ/નંબરવર્ષ ૨૦૦૮-૦૯ ની સૂચિત જોગવાઇ
(રૂ. હજારમાં)
ઇડીએન-૧૩ રાજ્ય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ નિરંતર શિક્ષણ - ભરૂચ, જુનાગઢ અને અમાવાદ મ્‍યુનિ. કોર્પો. રૂ. ૪૮૭૩
નિરક્ષરતા નિવારણ કાર્યક્રમ રાજ્યનો હિસ્‍સો - જામનગર, ભાવનગર, જુનાગઢ, અમદાવાદ અને નવસારી રૂ. ૨૩૬૯૫
૨૮૫૬૮
ઇડીએન-૧૫ રાષ્‍ટ્રીય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમનો પ્રચાર-પ્રસાર૬૬૩
૯ થી ૧૪ વયજૂથના બાળકોને આશાલેય શિક્ષણ તથા અનૌપચારિક શિક્ષણ૭૦૩
ઇડીએન-૮૭ કાર્યલક્ષી અક્ષરજ્ઞાન ઇનામો (સાક્ષરગ્રામ)૨૫૦૦
ઇડીએન-૮૦ (TAPS) શેષ નિરક્ષરતા નિવારણ કાર્યક્રમ (વલસાડ)૨૪૫૩
કુલ રૂપિયા૩૪૮૮૭