અમારા વિશે
ધ્યેય
એન.સી.સી.ના ધ્યેયઃ

(ક) દેશના યુવાનોમાં રાષ્ટ્રી ય, હિંમત, બીરાદરી, શિસ્તિ, નેતૃત્વ્, બિનસાંપ્રદાયિકતા, સાહસવૃત્તિના ગુણ અને નિસ્વારર્થ સેવાના આદર્શોની ખીલવણી કરવી.

(ખ) જીવનના તમામ ક્ષેત્રોમાં નેતૃત્‍વ પુરૂ પાડવાના હેતુથી અને રાષ્‍ટ્રની સેવા અર્થે યુવાધનને સદૈવ પ્રાપ્‍ય બનાવવના હેતુથી, સુસંગઠિત, તાલીમબદ્ધ અને પ્રેરિત યુવાધનના માનવસંસાધનનું નિર્માણ કરવું.

(ગ) સશસ્‍ત્ર દળોમાં કારકિર્દી અજમાવવા માટે યુવાધનને પ્રેરે તેવું અનુકૂળ પર્યાવરણ પુરૂ પાડવું.
વપરાશકર્તાઓ : 916876 ડિસક્લેમર