અમારા વિશે
શપથ
‘‘હું આથી ગંભીરતાપૂર્વક વચન આપું છું કે હું મારી માતૃભૂમિની સેવા નિષ્‍ઠાપૂર્વક અને વફાદારીપૂર્વક કરીશ અને એન.સી.સી.ના નિયમો અને વિનિયમોનું ચુસ્‍તપણે પાલન કરીશ. વધુમાં મારા કમાન્‍ડિંગ ઓફિસરના આદેશ અને નિયંત્રણ હેઠળ હું દરેક કેમ્‍પમાં નિષ્‍ઠાપૂર્વક અને પૂર્ણહ્રદયથી ભાગ લઇશ’’.
વપરાશકર્તાઓ : 940677 ડિસક્લેમર