કર્મચારીગણ અને સંકલન શાખા
વાર્ષિક સહારા શિષ્યણવૃત્તિ:
જુનિયર ડિવિઝન /વિન્‍ગ : એન.સી.સી. ગ્રુપ હેડ કવાર્ટર દીઠ જુનિયર ડિવિઝન અને જુનિયર વિન્‍ગના ક્રેડેટોને દર વર્ષે રૂ. ૬૦૦૦/- ની ત્રણ શિષ્‍યવૃત્તિઓ આપવામાં આવશે. શિષ્‍યવૃત્તિની કુલ સંખ્‍યા ૧૨ હશે.
શિષ્‍યવૃત્તિ એનાયત કરવા માટેની યોગ્‍યતા શરતો નીચે મુજબ છે.
(ક)ધોરણ – ૮, ૯ અને ૧૦ માં ઓછામાં ઓછા ૬૫% ગુણ
(ખ)અ.જા/અ.જ.જા / અન્‍ય પછાતવર્ગના ઉમેદવારોને વધારાના ૫% ગુણ
(ગ) ધોરણ ૮, ૯ અને ૧૦ માં એનસીસીનું એક વર્ષ
(છ)એન.સી.સી.માં ઓછામાં ઓછી ૮૦% હાજરી હોવી જોઇએ.
સિનિયર ડિવિઝન / વિન્‍ગઃ એનસીસી ગ્રુપ હેડકવાર્ટર દીઠ સિનિયર ડિવિઝન અને જુનિયર વિન્‍ગના ક્રેડેટોને દર વર્ષે રૂ. ૧૨૦૦૦ ની એક એવી બે શિષ્‍યવૃત્તિ જેની કુલ સંખ્‍યા આઠ (૮) હશે.
શિષ્‍યવૃત્તિ મેળવવા માટેની યોગ્‍યતા શરતો નીચે મુજબ છે.
(ક)ધોરણ-૧૨ અગાઉના બે વર્ષમાં ઉત્તીર્ણ કરેલું હોવુ’ જોઇએ.
(ખ)એન.સી.સી.નું ઓછામાં ઓછું – એક વર્ષ સિનિયર ડિવિઝન વિન્‍ગમાં પૂર્ણ કરેલું હોવું જોઇએ.
(ગ)અ.જા./અ.જ.જા./અન્‍ય પછાત વર્ગના ઉમેદવારોને વધારાના ૫% ગુણ
(છ)

એન.સી.સી.માં ઓછામાં ઓછા ૮૦% હાજરી હોવી જોઇએ.

(ચ)નીચે મુજબના લઘુતમ ગુણ મેળવેલા હોવા જોઇએ.
(૧)વિજ્ઞાન : -૬૫%
(૨)

વાણિજ્ય :

-

૬૦%

(૩)

વિનયન :

-૫૫%

ઉચ્‍ચ અભ્‍યાસઃ કુમાર અને કન્‍યા માટે દર વર્ષે રૂ. 3૦,૦૦૦/- ની એક એવી ચાર શિષ્‍યવૃત્તિઓ (ગુજરાત – ૦૨, દાદરાનગર હવેલી-૦૧, દિવ અને દમણ – ૦૧) આપવામાં આવશે.

શિષ્‍યવૃત્તિ એનાયત કરવાની યોગ્‍યતા શરતો નીચે મુજબ છેઃ-
(ક)ધોરણ-૧૨ અગાઉન બે વર્ષમાં ઉત્તીર્ણ કરેલું હોવું જોઇએ.
(ખ)ગુણનું ધોરણ બનતા ધોરણ-૧૨ ના ગુણ
(ગ)એન.સી.સી.ના ર(બે) વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઇએ.
(છ)

એન.સી.સી.માં ઓછામાં ઓછી ૮૦% હાજરી હોવી જોઇએ.

(ચ)સરકાર/યુનિવર્સિટી ગ્રાન્‍ટ કમિશન દ્વારા માન્‍ય થયેલા નીચેના
(૧)ઇજનેરી
(૨)તબીબી
(૩)

હોટલ સંચાલન

(૪)વાણિજ્ય સંચાલન
(૫)

ફેશન ડિઝાઇનિંગ

(૬)

પત્રકારત્‍વ

(૭)

સમૂહ માધ્‍યમ (માસમિડિયા)

(૮)

વાણિજ્ય સંચાલન અનુસ્‍નતક (એમ.બી.એ.)

વપરાશકર્તાઓ : 939556 ડિસક્લેમર