પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી
મુખપૃષ્ટ
અભિપ્રાય
સાઈટમેપ
સંપર્ક
Advanced search
ગુજરાતી
English
ઈ-સીટીઝન
જી.પી.એફ પેશગી અંશતઃ ઉપાડ મકાન માટે ફંડ માંથી ઉપાડ
૧. પેશગી
નીચે દર્શાવેલ કારણોસર મળી શકે.
.લાંબી અથવા ગંભીર માંદગી નો ખર્ચ ચુકવવા અંગે .
.શિક્ષણ માટે.
.ભારત બહાર શૈક્ષણિક, ટેકનીલક, ધંધાકીય વગેરે અભ્યાસ અર્થે.
.લગ્ન, ઉત્તરક્રિયા તથા બીજી વિધિઓ માટે.
.નોકરી દરમ્યાનના કોઈ કાર્ય માટે તેના પર આક્ષેપ મુકાયેલા હોય તે માટે કાયદાની સલાહ માટે.
.રૂ.૧૫,૦૦૦/- કે તેથી વધુ કિંમતના ફ્રીઝ/ટી.વી. ખરીદવા માટે.
૨. અંશતઃ ઉપાડ
.પંદર વર્ષની પુરી નોકરી કરી હોય અથવા વય નિવૃત્તિ પર જવાને દશ વર્ષ બાકી હોય ત્યારે ભારત બહાર હાઇ પછીની કક્ષાના અભ્યાસક્રમ અર્થે (હાઇસ્કુલ પછીના તબીબ ઇજનેરી વિગેરે.
.ઉચ્ચ શિક્ષણના ખર્ચ માટે.
.વિવાહ અને લગ્ન માટે.
.મકાન મેળવવા અથવા બાંધવા માટે સ્થળનો ખર્ચ, જગ્યા ખરીદવા માટે તેમજ આ હેતુ માટેની લીધેલી લોનની પરત ચુકવણી માટે.
૩. મકાન માટે ફંડમાંથી ઉપાડ
.દશ વર્ષ નોકરીના પુરા થયેલ હોવા જોઈએ.
.મકાન અથવા તૈયાર ફ્નલેટ ખરીદવા.
.આ માટે લીધેલી લોન પરત કરવા માટે.
.મકાન બાંધવા માટે સ્થળની ખરીદી કરવા માટે.
.મકાનમાં સુધારા વધારા કરવા માટે.