પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી
મુખપૃષ્ટ
અભિપ્રાય
સાઈટમેપ
સંપર્ક
Advanced search
ગુજરાતી
English
ઈ-સીટીઝન
કોનો સંપર્ક કરશો?
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં આવતા મુલાકાતીઓ તેઓની કામગીરી માટે કોનો
સંપર્ક કરવો તેની વિગત દર્શાવતો ચાર્ટ.
ક્રમ. કામગીરીનો પ્રકાર સંપર્ક અધિકારી/કર્મચારીનો હોદ્દો
૧.શાળાને લગતી ફરીયાદો/તાલુકાના શૈક્ષણિક સંવર્ગની ફરિયાદો તથા વહીવટી પ્નશ્નો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી
૨. આયોજન યોજનાને લગતી કામગીરી તથા ફરીયાદો નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી
- ઓરડાને લગતી રજૂઆતો/ફરિયાદો.
૩. કચેરીના વહીટી પ્નશ્નો તથા શિક્ષક મહેકમના પ્નશ્નો મુખ્ય કારકુન
૪. કચેરીની હિસાબી કામગીરી તથા શિક્ષકોની જી.પી.એફ. સ્લીપો, જુથવીમો તથા પેન્શનને લગતી બાબતો. હિસાબી અધિકારી