પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી
મુખપૃષ્ટ
અભિપ્રાય
સાઈટમેપ
સંપર્ક
Advanced search
ગુજરાતી
English
ઈ-સીટીઝન
પેન્શન કેસો
.સંસ્થાએ અવસાન પામેલ શિક્ષકના પેન્શન કાગળો અવસાનની તારીખથી એક માસની અંદર તાલુકા/જિલ્લા પ્નાથમિક શિક્ષણાધિકારીશ્રીને મોકલી આપવાના રહેશે.તાલુકા/જિલ્લા પ્નાથમિક શિક્ષણાધિકારીશ્રીએ આવા કેસોનો તુરત જ નિકાલ કરી અવસાનની તારીખના એક માસની આસપાસમાં નિયામકશ્રી પેન્શન અને પ્નો.ફંડની કચેરીને મોકલી આપવાનો રહેશે.
.નિવૃત્ત થતાં કર્મચારીના પેન્શન કાગળો નિવૃત્તિની તારીખના ૨૪ માસનાં પહેલાં તૈયાર કરવાની શરૂઆત કરવી જોઈએ.
.ઓછામાં ઓછા ૧૨ માસ પહેલાં આવા નિવૃત્ત થતાં કર્મચારીના કેસો જે તે કચેરીને મોકલી આપવાના રહેશે.
.નિવૃત્ત/અવસાન પામનાર શિક્ષકોના પેનશન કેસોનું આખરીકરણ થયેલ ન હોય તો તેવા સંજોગોમાં તેનું કામચલાઉ પેન્શન જો તેની ઈચ્છા હોય તો મંજુર કરવું અને ચુકવણી કરવી.