પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી
મુખપૃષ્ટ
અભિપ્રાય
સાઈટમેપ
સંપર્ક
Advanced search
ગુજરાતી
English
પી.ટી.સી. પ્રવેશ
શાખાઓની માહિતી
પૂર્વ પ્રાથમિક શાળાઓની માહિતિ
ક્રમ જિલ્લાનું નામ શાળાઓની સંખ્યા વિઘાર્થીઓની સંખ્યા શિક્ષકોની સંખ્યા
અમદાવાદ ૫૦૭ ૧૭૩૩૨ ૬૧૯
અમરેલી ૬૫ ૨૩૨૦ ૮૦
આણંદ ૪૬ ૧૯૮૦ ૬૬
બનાસકાંઠા ૧૯૫ ૫૭૪૦ ૨૦૫
ભરૂચ ૨૮ ૧૦૭૩ ૩૭
ભાવનગર ૩૪ ૧૪૭૯ ૫૧
દાહોદ ૧૮ ૧૦૮૦ ૩૬
ડાંગ - - -
ગાંધીનગર ૨૭૬ ૧૨૦૦૬ ૪૧૪
૧૦ જામનગર ૪૫ ૧૮૯૦ ૬૩
૧૧ જુનાગઢ ૨૩ ૭૩૦ ૨૫
૧૨ ખેડા ૨૫૩ ૮૭૯૦ ૨૯૩
૧૩ કચ્છ ૩૨ ૧૮૨૦ ૬૪
૧૪ મહેસાણા ૨૮૫ ૮૮૪૫ ૩૦૫
૧૫ નર્મદા ૧૩ ૩૯૦ ૧૩
૧૬ નવસારી ૨૬ ૧૧૧૨ ૩૭
૧૭ પંચમહાલ ૫૩ ૨૧૪૬ ૭૪
૧૮ પાટણ ૭૯ ૨૫૫૬ ૮૫
૧૯ પોરબંદર ૮૯ ૩૨૭૫ ૧૦૬
૨૦ રાજકોટ ૫૨ ૨૧૯૭ ૭૩
૨૧ સાબરકાંઠા ૨૩૮ ૭૦૧૮ ૨૪૨
૨૨ સુરત ૨૧૫ ૭૬૨૦ ૨૫૪
૨૩ સુરેન્દ્રનગર ૨૬ ૧૧૪૫ ૩૫
૨૪ વડોદરા ૧૨૯ ૪૯૫૩ ૧૬૫
૨૫ વલસાડ ૩૧ ૧૨૬૯ ૪૨
કુલ ૨૭૬૫ ૯૮૮૬૬ ૩૩૯૦
નોંધઃ- મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંકઃ આઈસીડી-૧૧૨૦૦૩-૧૮૬૩-બ તા. ૧૨-૩-૨૦૦૪ના ઠરાવ પ્રમાણે બાલ મંદિરની યોજના કેન્દ્ર પુરસ્કૃત આંગણવાડીમાં રૂપાંતર તા. ૩૧-૩-૨૦૦૪ થી કરવામાં આવતા બાલમંદિર યોજના બંધ થયેલ છે.