| પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કોમ્પ્યુટર શિક્ષણની યોજના |
| રાજયની પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષણ આપવા માટે રાજય સરકારે કોમ્પ્યુટર દાન યોજના હેઠળ જે પ્રાથમિક શાળામાં ધોરણ ૫થી ૭ વર્ગો ચાલતા હોય, વિજળી-ફર્નિચરની સગવડ હોય અને શાળામાં શિક્ષકોએ કોમ્પ્યુટરની તાલીમ મેળવી હોય અને તે શાળાઓમાં જે કોઈ દાતા કોમ્પ્યુટર દાનમાં આપે તો તે શાળાને પ્રોત્સાહન રૂપે એક કોમ્પ્યુટર રાજય સરકાર દ્વારા આપવાની યોજનાનો પણ અમલ કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૦૪-૦૫માં આશરે ૧૦૦૦ જેટલા કોમ્પ્યુટર વિવિધ દાતાઓ તરફથી શાળાને મળેલ દાન સામે પૂરા પાડવાના છે. અને ૨૦૦૫-૨૦૦૬ના વર્ષમાં પણ કોમ્પ્યુટર દાન યોજવા માટે રૂ. ૪૦૦ લાખની જોગવાઈ કરવાનું વિચારેલ છે. |
| કોમ્પ્યુટર દાન યોજના હેઠળ જિલ્લા કક્ષાએ લક્ષ્યાંકની ફાળવણી અને સિધ્ધિ |
| ક્રમ | જિલ્લાનું નામ | સિદ્ધિ | તા. ૩૧-૩-૦૫ સુધીમાં મળનાર સંભવિત કોમ્પ્યુટરની સંખ્યા | એકંદરે કુલ |
|---|
| શાળાની સંખ્યા | મળેલ કોમ્પ્યુરટર |
|---|
| ૧ | અમદાવાદ | ૧૮ | ૧૮ | ૧૫ | ૩૩ | | ૨ | ગાંધીનગર | ૬૯ | ૯૧ | ૧૦ | ૭૯ | | ૩ | મહેસાણા | ૮૭ | ૯૬ | ૧૫ | ૧૦૨ | | ૪ | પાટણ | ૨૦ | ૨૦ | ૫ | ૨૫ | | ૫ | ખેડા | ૬ | ૬ | ૧૫ | ૨૧ | | ૬ | આણંદ | ૬૭ | ૬૭ | ૧૦ | ૭૭ | | ૭ | સાબરકાંઠા | ૪૮ | ૪૮ | ૧૫ | ૬૩ | | ૮ | બનાસકાંઠા | ૨૨ | ૨૪ | ૫ | ૨૭ | | ૯ | રાજકોટ | ૧૫ | ૧૫ | ૧૫ | ૩૦ | | ૧૦ | જામનગર | ૧૩ | ૧૩ | ૧૦ | ૨૩ | | ૧૧ | જુનાગઢ | ૪૫ | ૨૨ | ૧૦ | ૫૫ | | ૧૨ | પોરબંદર | ૩ | ૩ | ૫ | ૮ |
|