| કન્યા શિક્ષણનું ધ્યેય સાકાર કરવા માટે વિઘાલક્ષ્મી યોજનાનો અમલઃ | | . | ગ્રામ્ય કક્ષાએ કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે વિઘાલક્ષ્મી યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. |
|---|
| . | આ યોજનામાં ૩૫% થી નીચે સ્ત્રી સાક્ષરતા ધરાવતા ગામોને આવરી લેવામાં આવે છે. |
|---|
| . | આ યોજનામાં પહેલા ધોરણમાં પ્રવેશ પામતી કન્યાને રૂ. ૨૦૦૦/- ના નર્મદા શ્રીનિધિના બોન્ડ આપવામાં આવે છે, તેમજ ધોરણ-૮ નો અભ્યાસ પૂર્ણ કરતાં કન્યાને વ્યાજ સહિતની રકમ ચુકવવામાં આવે છે. |
|---|
| . | આ યોજના હેઠળ શહેરી વિસ્તારના ગરીબી રેખા હેઠળના કુટુંબોની કન્યાઓને ધો. ૧ માં પ્રવેશ વખતે રૂ. ૨૦૦૦/-ના નર્મદા શ્રીનિધિ બોન્ડ આપવામાં આવે છે. |
|---|
| | વર્ષ | બજેટ જોગવાઈ (રૂ. કરોડમાં) | મળેલ દાનની રકમ (રૂ. કરોડમાં) | રકમ (રૂ. કરોડમાં) | ખરીદવામાં આવેલ બોન્ડની સંખ્યા |
|---|
| ૨૦૦૨-૦૩ | ૧૦.૦૦ | ૧.૯૮ | ૧૧.૯૮ | ૧,૧૦,૮૨૯ | | ૨૦૦૩-૦૪ | ૧૫.૦૦ | ૧.૮૨ | ૧૬.૮૨ | ૧,૫૪,૪૫૭ | | ૨૦૦૪-૦૫ | ૧૫.૦૦ | ૦.૩૬ | ૧૫.૩૬ | ૧,૩૦,૦૦૦ | | ૨૦૦૫-૦૬ | ૧૫.૧૦ | - | ૧૫.૧૦ | ૧,૫૧,૦૩૪ | | ૨૦૦૬-૦૭ | ૧૫.૦૦ | - | ૧૫.૦૦ | ૧,૧૬,૩૦૦ | | ૨૦૦૭-૦૮ | ૧૫.૦૦ | - | ૧૫.૦૦ | ૧,૪૭,૫૦૬ | | ૨૦૦૮-૦૯ | ૧૫.૦૦ | - | ૧૫.૦૦ | - | | ૨૦૦૯-૧૦ | ૧૪.૫૦ | - | ૧૪.૫૦ | - | | ૨૦૧૦-૧૧ | ૧૩.૦૦ | - | ૧૩.૦૦ | - | | ૨૦૧૧-૧૨ | ૧૩.૦૦ | - | ૧૩.૦૦ | - |
| ક્ર.પ્રાશિનિ/ક/વિઘાલક્ષ્મી/૦૪-૦૨/૮૮૧૭/૮૯૬૨ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં. ૧૨/૧, જૂના સચિવાલય, ગુ.રા. ગાંધીનગર. તા. ૨-૬-૦૪ |
|