| |
સને ૨૦૦૮-૨૦૦૯ ના વર્ષની બજેટ જોગવાઇને આધીન રહીને નાણા વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં રહીને ખર્ચ કરવાનો રહેશે. |
| |
આ યોજના અંગેનું ખર્ચ તા. ૧-૪-૦૮ થી કરવાનો રહેશે. |
| |
આ અંગેનું ખર્ચ સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ જોગવાઇઓ અને લાગુ પડતા ધારાધોરણોને આધિન નિય્ત પદ્ધતિથી કરવાનું રહેશે. |
| |
પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધિન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત બજેટ જોગવાઇ કરાવી લેવાની રહેશે. |
| |
રજુ કરવામાં આવેલ અંદાજોની સક્ષમ કક્ષાએ ખરાઇ કરાવી લેવાની રહેશે. |
| |
સઘળી બાબતો અંગે નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણે નિયંત્રણ રાખવાનું રહેશે. |