ક્રમ નં. | હોદ્દો | સરનામું | વ્યવસાય |
|---|
૧ | ગુજરાત સરકારના મુખ્ય સચિવ | ગુજરાત સરકારના મુખ્ય સચિવની કચેરી, બ્લોક -૧, સચિવાલય, ગાંધીનગર | સરકારી નોકરી | ૨ | અધિક મુખ્ય સચિવ શિક્ષણ વિભાગ | અધિક મુખ્ય સચિવ, શિક્ષણ વિભાગ, બ્લોક-૫, સાતમો માળ, સચિવાલય, ગાંધીનગર | સરકારી નોકરી | ૩ | શાળાઓના કમિશ્નર | શાળાઓના કમિશ્નર, બ્લોક-૯, પહેલો માળ, સચિવાલય, ગાંધીનગર | સરકારી નોકરી | ૪ | અધિક સચિવ, શિક્ષણ વિભાગ | અધિક સચિવ, શિક્ષણ વિભાગ, બ્લોક – ૫, સાતમો માળ, સચિવાલય, ગાંધીનગર | સરકારી નોકરી | ૫ | નાયબ સચિવ | નાગબ સચિવ, શિક્ષણ વિભાગ, બ્લોક – ૫, સાતમો માળ, સચિવાલય, ગાંધીનગર | સરકારી નોકરી | ૬ | અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ | રાજ્ય પરીક્ષા બોર્ડ, સરકારી પુસ્તકાલયની સામે, સેકટર – ૨૧, ગાંધીનગર | સરકારી નોકરી | ૭ | નિયામક | પ્રાથમિક શિક્ષણ નિયામક, બ્લોક – ૧૨, પહેલો માળ, ડૉ.. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર | સરકારી નોકરી | ૮ | નિયામક | નિયામક, ગુજરાત શૈક્ષણિક અને સંશોધન તાલીમ પરિષદ, સેકટર-૧૨, ગાંધીનગર | સરકારી નોકરી | ૯ | નિયામક | રાજ્ય પરિયોજના નિયામક, જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ. | સરકારી નોકરી | ૧૦ | પરીક્ષા નિયામક | પરીક્ષા નિયામક, માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેકટર ૧૦, ગાંધીનગર | સરકારી નોકરી | ૧૧ | નિયામક | નિયામક, શાળા પાઠ્યપુસ્તક બોર્ડ, ગાંધીનગર | સરકારી નોકરી | ૧૨ | ક્ષેત્ર સલાહકાર | ક્ષેત્ર સલાહકાર, રાષ્ટ્રીય શિક્ષણ સંશોધન અને તાલીમ પરિષદ (NCERT), અમદાવાદ | સરકારી નોકરી | ૧૩ | સચિવ | રાજ્ય પરીક્ષા બોર્ડ, સરકારી પુસ્તકાલયની સામે, સેકટર – ૨૧, ગાંધીનગર | સરકારી નોકરી |
|