વિભાગ વિષે
કારોબારી સમિતિ

સરકારના અધિક મુખ્‍ય સચિવ, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર

અધ્‍યક્ષ

સરકારના સચિવ, નાણા વિભાગ, ગુજરાત સરકાર, તેમના નોમિની

સભ્‍ય

ઉચ્‍ચતર શિક્ષણ કમિશ્નર

સભ્‍ય

શાળાઓના કમિશ્નર

સભ્‍ય

રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવે પસંદ કરેલા શિક્ષણ સંસ્‍થાઓના આચાર્ય (ત્રણમાંથી એક સ્‍ત્રી સભ્‍ય હોવાં જોઇએ)

સભ્‍ય

પ્રાથમિક, માધ્‍યમિક શિક્ષણમાં પોતાના અનુભવ અને રસ માટે જાણીતા એક શિક્ષણશાસ્‍ત્રીએ રાજ્ય સરકારે નીમવાના

સભ્‍ય

સ્‍ત્રીઓનાં વિકાસ અને શિક્ષણમાં અનુભવ અને રસ ધરાવતાં એક સ્‍ત્રી, રાજ્ય સરકારે નીમવાનાં

સભ્‍ય

પ્રાથમિક શિક્ષણ નિયામક

સભ્‍ય

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના નિયામક

સભ્‍ય

૧૦

શાળા પાઠ્યપુસ્‍તક બોર્ડના નિયામક

સભ્‍ય

૧૧

પરીક્ષા નિયામક, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ

સભ્‍ય

૧૨

રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્‍યક્ષ

સભ્‍ય-સચિવ

વપરાશકર્તાઓ : 6250775 ડિસક્લેમર