| . | ઉદ્દેશ : વ્યક્તિમાં છુપાયેલ કલા કૌશલ્ય શોધી કાઢવું. |
|---|
| . | ગાળો : 2 વર્ષ (પ્રથમ વર્ષ અને દ્રિતીય વર્ષ) |
|---|
| . | પ્રવેશ યોગ્યતા : ચિત્ર વિષય સાથે ધોરણ: 10 / 12 પાસ |
|---|
| . | તાલીમી સંસ્થાઓની સંખ્યા : 16 |
|---|
| . | પ્રાયોગિક પરીક્ષાની તારીખ : પ્રથમ વર્ષની પરીક્ષા તાલીમી સંસ્થાઓ દ્વારા દરેક વર્ષના એપ્રિલ-મે માં લેવામાં આવશે. |
|---|
| . | પ્રવેશ કાર્યવાહી : તાલીમી સંસ્થાઓમાં રાજ્ય સરકારના શાળા અને મધ્યાહન ભોજન યોજનાના કમિશ્નર દ્વારા કેન્દ્રીય પધ્ધતિ દ્વારા યોગ્યતાના આધાર પર પ્રવેશ આપવામાં આવે છે. |
|---|
| . | ઉપયોગિતા : જેઓએ આ પરીક્ષા પાસ કરેલ છે તે પ્રાથમિક / માધ્યમિક શાળાઓમાં ચિત્રના શિક્ષક તરીકેની યોગ્યતા ધરાવે છે. |
|---|
| . | પરીક્ષાર્થીઓની સંખ્યા : વર્ષ 2003 માં 866 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી 854 પાસ થયા હતા. |
|---|