વિભાગ વિષે
નવીનતા

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરના નવીન પ્રયોગો

.લેખિત પરીક્ષા માટે બારકોડ સ્ટીકરના ઉપયોગની શરૂઆત અને પરીક્ષામાં ગેરરીતીઓ અટકાવવા અન્ય અભ્યાસ સામગ્રી લાવવા પર અટકાવ.
.ગુણવત્તાયુક્ત, તટસ્થ અને ઉત્તમ મૂલ્યાંકન માટે આ વર્ષે ઝોન પ્રમાણે વિષય જૂથની રચના અને પી. ટી. સી. સંખ્યામાં વધારા વિષયક પરીક્ષા કાર્ય.
.પ્રથમ વાર તમામ પી. ટી. સી. પ્રોફેસરોને તેમને આપેલ દર અને પદવી દ્વારા આપેલ રેખાચિત્ર મુજબ માહિતિ તૈયાર કરીને કોમ્પ્યુટરના મેઇલ-મર્જ કાર્યક્રમ દ્વારા પરિક્ષકોની વિષયવાર નિયુક્તિ.
.પ્રથમ વખત કોમ્પુટરાઇઝેશન કરીને પ્રશ્ન પુસ્તિકાઓ માટે ઉત્તરવહી દ્વારા તટસ્થ, ઉત્તમ અને અસરકારક મૂલ્યાંકન શક્ય બનાવવું.
.બ્લ્યુ પ્રિન્ટ પર આધારીત પ્રશ્ન પુસ્તિકાઓની તૈયારીને કારણે પરીક્ષાની તૈયારી માટે તાલીમાર્થી ઉત્તમ તક મેળવશે
.રાજ્ય પરીક્ષા બોર્ડના ઇતિહાસમાં પ્રથમવાર પેપર પૂર્ણ થયાના ત્રીજા દિવસે જ મૂલ્યાંકન કાર્યની શરૂઆત થઇ.
.કોડિંગ અને ડોટેડ હાઇડ લાઇનના પ્રયોગોનો ઉપયોગ ખાલી જવાબવહી પર કોઇપણ જાતના ફેરફારો અથવા ગેરરીતીને દૂર કરવા માટે કરવામાં આવે છે. સીરીયલ નંબર આપીને અંદરની માહિતિને છાપવામાં આવે છે.
.કોઇપણ જાતની ભૂલો કે પ્રશ્નપત્રની કોઇ ભૂલની પુન: તપાસણી વિશેષજ્ઞ અને વિષયોના અનુભવી નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે. કી - વેરીફીકેશન પણ બનાવવામાં આવ્યું હતું.
.પહેલાં પ્રથમ અને દ્રીતીય વર્ષ માટે બે જ આકારણી કેન્દ્રો હતાં. તેમને વધારીને તમામ માધ્યમ માટે નવ આકારણી કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા. દરેક આકારણી કેન્દ્ર પર સંઘના પ્રતિનિધિ તરીકે જે તે વિષયના અનુભવી અને નિષ્ણાત પ્રોફેસરોની નિયુક્તિ કરવામાં આવે છે.
.સ્વનિર્ભર 90 થી વધારે કોલેજોમાં ભ્રષ્ટાચાર પર અંકુશ મૂકીને જાહેર ઠરાવમાં સૂચવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓ કે જેઓના બાહ્ય મૂલ્યાંકનની વિશેષતા વિષે બોર્ડને જણાવવામાં આવે છે. આ બાહ્ય આકારણીને કારણે તેના પર અંકુશ આવે છે.
.સંચાલન માટેનો પરીક્ષાર્થી કોડ, માર્ગદર્શિકા અને વિવિધ પ્રકારના પત્રકોને યોગ્ય રીતે કોમ્પ્યુટરાઇઝ્ડ કરવામાં આવે છે. જેથી દરેક કોલેજો અને મુખ્ય વહીવટીકારો માટે સરળ બન્યું અને ઉત્સાહપૂર્વકના પ્રતિભાવ મેળવ્યા હતા.
વપરાશકર્તાઓ : 6248582 ડિસક્લેમર