૧ | સરકારના અધિક મુખ્ય સચિવ, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર | અધ્યક્ષ |
૨ | સરકારના સચિવ, નાણા વિભાગ, ગુજરાત સરકાર, તેમના નોમિની | સભ્ય |
૩ | ઉચ્ચતર શિક્ષણ કમિશ્નર | સભ્ય |
૪ | શાળાઓના કમિશ્નર | સભ્ય |
૫ | રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવે પસંદ કરેલા શિક્ષણ સંસ્થાઓના આચાર્ય (ત્રણમાંથી એક સ્ત્રી સભ્ય હોવાં જોઇએ) | સભ્ય |
૬ | પ્રાથમિક, માધ્યમિક શિક્ષણમાં પોતાના અનુભવ અને રસ માટે જાણીતા એક શિક્ષણશાસ્ત્રીએ રાજ્ય સરકારે નીમવાના | સભ્ય |
૭ | સ્ત્રીઓનાં વિકાસ અને શિક્ષણમાં અનુભવ અને રસ ધરાવતાં એક સ્ત્રી, રાજ્ય સરકારે નીમવાનાં | સભ્ય |
૮ | પ્રાથમિક શિક્ષણ નિયામક | સભ્ય |
૯ | ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના નિયામક | સભ્ય |
૧૦ | શાળા પાઠ્યપુસ્તક બોર્ડના નિયામક | સભ્ય |
૧૧ | પરીક્ષા નિયામક, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ | સભ્ય |
૧૨ | રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ | સભ્ય-સચિવ |