વિભાગ વિષે
ઉદ્દેશો
(ક)

રાજ્ય પરીક્ષા બોર્ડ રાજ્યના શિક્ષણ વિભાગ નીચેની સ્વા યત સ્વ‍તંત્ર સંસ્થાત છે. તે નીચેની પરીક્ષાઓ લે છે :

૧.પૂર્વ – પ્રાથમિક શાળાના શિક્ષકો (પૂર્વ - પી.ટી.સી.) ની નોકરી માટે પૂર્વ તાલીમ.
૨.રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકો (પી.ટી.સી.)
૩.પ્રારંભિક અને ઇન્‍ટરમીડિયેટ ડ્રોઇંગ ગ્રેડ જેવી કારકિર્દી વિકાસ અભ્યાંસક્રમ પરીક્ષાઓ.
૪.ગૃહ વિજ્ઞાન, બેંકિગમાં, હિસાબ પદ્ધતિમાં અને અંગવ્યાકયામ ચિકિત્સાં વગેરેમાં ડિપ્લોકમા જેવા વ્યા વસાયિક અભ્યાેસક્રમોના ક્ષેત્રમાં
૫.

સી.પી. એડ અને ડી.પી. એડ જેવા શારીરિક શિક્ષણના અભ્યાંસક્રમ

૬.બુનિયાદી શિક્ષણમાં ડિપ્લોઅમા.
૭.શિક્ષણ વિભાગની કામગીરી અદ્યતન બનાવવા ખાતાકીય પરીક્ષા
૮.બાળકોમાં સૌંદર્યની સમજ અને મૂલ્યા પોષવા અને વિકસાવવા માટે ઉચ્ચર કલાની પરીક્ષા.
૯.સંરક્ષણ અભ્યારસક્રમ અને એન.ટી.એસ. માં પ્રવેશ માટે આર.આઇ.એમ.સી. જેવી રાષ્ટ્રી ય કક્ષાની પરીક્ષાઓ
૧૦.પ્રારંભિક અને માધ્યીમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે શિષ્ય વૃત્તિ પરીક્ષા
૧૧.પ્રથમા, મધ્ય‍મા, શાસ્ત્રી અને આચાર્ય જેવી સંસ્કૃ ત પાઠશાળા પરીક્ષાઓ.
૧૨.પરીક્ષા બોર્ડ નક્કી કર્યા પ્રમાણે અથવા સરકારે તેને સોંપેલ બીજી કોઇ પરીક્ષા લેવી.
(ખ)રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને તેની નીતિના અમલમાં અને સમગ્ર રાજ્યમાં પરીક્ષાના ક્ષેત્રમાં મોટા કાર્યક્રમો હાથ ધરવામાં મદદ કરશે અને માર્ગદર્શન આપશે.
(ગ)રાજ્ય પરીક્ષા બોર્ડનું મહત્વશનું કાર્ય્ પરીક્ષાના ધોરણની કક્ષા ઊંચી લાવવાનું છે, આ હેતુ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ કામનું આયોજન કરશે. તેને આધુનિક બનાવશે અને નીચે જણાવ્યામ મુજબ અમલ કરશે
૧.બધી પરીક્ષાઓનું કોમ્યુામ ટીકરણ.
૨.પ્રમાણપત્ર અને ગુણપત્રકનાં લેમીનેશન.
૩.મૂલ્યાંતકનકાર માટે ઉમેદવારોની ઓળખ ખાનગી રાખવા ઉત્તરવહીઓનું બાર કોડિંગ.
૪.

ખાનગી અને ગુપ્તક રાખવાની દ્રષ્ટિખએ પરીક્ષાઓ લેવામાં સુધારા કરવા.

૫.

બધી પરીક્ષાઓની જવાબવહીનું મૂલ્યાં કન કેન્દ્રીીય આકારણીથી કરવું.

૬.કોમ્યુઉદ ટર હાર્ડવેર અને સોફટવેર સગવડો વગેરે.

ઉપરના ઉદ્દેશો અનુસાર, રાજ્ય પરીક્ષા બોર્ડનાં કાર્યો નીચે મુજબ રહેશેઃ

૧.

તેના ઉદ્દેશોને આગળ ધપાવવા માટે રાજ્ય શિક્ષણ વિભાગ, યુનિવર્સિટીઓ અને અન્યદ શૈક્ષણિક સંસ્થાજઓને સહકાર અને સમર્થન આપવા અને સહાય કરવી.

૨.તેના ઉદ્દેશ સિદ્ધ કરવા જરૂરી હોય તેવી સંસ્થારઓ જુદા જુદા ભાગોમાં સ્થાુપવી અને ચલાવવી.
આગળ જુઓ
વપરાશકર્તાઓ : 6242510 ડિસક્લેમર