વિભાગ વિષે
ઉદ્દેશો
૩.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાને લગતી બધી બાબતો અંગે વિકાસ અને માહિતી માટે કલીયરિંગ હાઉસ તરીકે કામ કરવું.
૪.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓને લગતી બાબતો અંગે રાજ્ય સરકાર અને બીજા શૈક્ષણિક સંગઠનો અને સંસ્થાબઓને સલાહ આપવી.
૫.રાજ્ય પરીક્ષા બોર્ડના હેતુ માટે જરૂરી અથવા સુગમ હોય તેવી સ્થાાવર અથવા જંગમ મિલકત બક્ષીસ ખરીદીથી, પટાથી અથવા અન્યરથા પ્રાપ્તવ કરવી અને ત્યામરબાદ રાજ્ય પરીક્ષા બોર્ડના હેતુ માટે કોઇ મકાન બાંધવાં અને નિભાવવાં.
૬.ઉપરના આર્ટિકલ (૪) માં દર્શાવેલા ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે (કારોબારી સમિતિ વખતોવખત નક્કી કરે તે ) જરૂરી હોય તેવાં પગલાં હાથ ધરવાં.
૭.

રાજ્ય પરીક્ષા બોર્ડમાં શૈક્ષણિક, વહીવટી, દેખરેખ, પ્રાદ્યોગિકી વિષયક અને બીજી જગ્યાકઓ ઊંભી કરવી અને રાજ્ય પરીક્ષા બોર્ડના નિયમો અને વિનિયમો અનુસાર તે માટે ચુકવણી કરવી.

૮.રાજ્ય પરીક્ષા બોર્ડના કાર્યો ચલાવવા માટે નિયમો અને વિનિયમો ઘડવા અને તેમાં વખતોવખત ઉમેરા, સુધારા કરવા અથવા રદ કરવા.
૯.કોઇ નાણાં, લોન, જામીનગીરી અથવા કોઇ પ્રકારની મિલકત સ્વીસકારવી અથવા તેની જોગવાઇ કરવી અને કરકસર અને યોગ્યકતાને બરાબર ધ્યા‍નમાં લઇને વિસંગત ન હોય તેવા દેણગી ટ્રસ્ટ ભંડોળ અથવા દાનની વ્યબવસ્થાે સ્વી કારવી.
૧૦.

કરકસર અને યોગ્યવતાને યોગ્યસ રીતે લક્ષમાં લઇ અંદાજપત્ર તૈયાર કર્ય પછી ખર્ચ કરવું.

૧૧.રાજ્ય પરીક્ષા બોર્ડનાં વાર્ષિક અહેવાલ અને હિસાબ તૈયાર કરવાં.
૧૨.રાજ્ય પરીક્ષા બોર્ડ વખતોવખત નક્કી કરે તેવી જામીનગીરીઓમાં અથવા તેવી રીતે રાજ્ય પરીક્ષા બોર્ડનાં નાણાનું રોકાણ કરવું અને / અથવા રાજ્ય પરીક્ષા બોર્ડની સૂચના હેઠળ આવાં મૂડી-રોકાણનું વેચાણ કરવું અને તબદીલ કરવું.
૧૩.રાજ્ય પરીક્ષા બોર્ડના ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે જરૂરી હોય તેવી સ્થાપવર અથવા જંગમ મિલકત ખરીદવી, ભાડે લેવી, પટા પર લેવી, વિનિમય કરવો અથવા અન્ય થા પ્રાપ્તર કરવી અથવા કોઇ મકાન કે મકાનોનો નિભાવ કરવો.
૧૪.સંબંધિત કચેરીઓ અથવા શાળાઓની મુલાકાત લઇને શૈક્ષણિક સંસ્થા.ઓને શૈક્ષણિક સહાય / માર્ગદર્શન પૂરું પાડવું.
૧૫.પરીક્ષા પધ્ધ તિ અને ધોરણો સુધારવા માટે વધુ સારી સગવડ માટે ગુજરાત સરકાર સાથે સહયોગ કરવો.
૧૬.શૈક્ષણિક સુધારાઓ માટે શૈક્ષણિક સંસ્થાનઓ, સ્વૈકચ્છિયક સંસ્થાનઓ, શિક્ષક સંગઠનો અને વ્યકક્તિગત સમિતિઓની વ્યાનપક સામેલગીરી અને સક્રિય સહયોગ મેળવવો.
પાછળ જુઓ
વપરાશકર્તાઓ : 6242424 ડિસક્લેમર