ખાતા વિષે
વ્‍યૂહ
 • પદ્ધતિમાં સુધારા માટે સંસ્થાકીય સુધારણાઓ

 • કેન્દ્ર સરકાર અને રાજય સરકાર વચ્ચે ટકાઉ નાણાંકીય ભાગીદારી

 • અસરકારક વિકેન્દ્રીકકરણ દ્વારા લોક નેતૃત્વ

 • જી.સી.ઇ.આર.ટી., ડી.આઇ.ઇ.ટી., બી.આર.સી., સી.આર.સી., એસ.એમ.સી. નું સંસ્થાકીય સક્ષમતા બંધારણ.

 • સંપૂર્ણ પારદર્શીતા સાથેનું સમુદાય / જ્ઞાતી આધારીત નીરીક્ષણ.

 • વસવાટના એકમ સાથેનું સમુદાય / જ્ઞાતી આધારીત આયોજન.

 • સમુદાય/જ્ઞાતી પ્રત્યે જવાબદારી, જેમકે એસ.એમ.સી.- શાળા વ્યવસ્થાપન સમિતિ

 • કન્યા કેળવણીને પ્રાધાન્ય

 • વિશેષ જુથો જેવાકે અ.જા., અ.જ.જા., લધુમતી જુથો, શહેરી તથા વિશેષ જરૂરીયાત વાળા બાળકો ઉપર ધ્યાન આપવું.

 • અભ્યાસક્રમમાં સુધારા, બાળકો કેન્દ્રીક્રુત પ્રવૃત્તિઓ, અસરકારક ટી.એલ.એમ. અને શિક્ષકોના વ્યાવસાયીક વિશેષાધીકાર સહીતની ગુણવત્તા પર ભાર.

 • અભ્યાસક્રમને લગતી સામગ્રીના વિકાસમાં વર્ગ વ્યવહાર ઉપર ધ્યાન આપવામાં શિક્ષકોની કેન્દ્રીય ભૂમીકા.

 • સમુદાય / જ્ઞાતીલક્ષી નેતૃત્વનું નિર્ધારણ.

વપરાશકર્તાઓ : 3262086 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :14/7/2012
ડિસક્લેમર