પરીયોજનાઓ
નિભાવ
  • સંસ્થાકીય પ્રદર્શન અને શિક્ષણ યોજના અને સંચાલન માં સુધારા ( એસાઅઈએસ, ડીપીઓ, ડીઓઈ, સીઆરસી,બીઆરસી, ડીઆઈઈટી, એસસીઈઆરટી અને એસાઅઈઈએમએટી દરેક માટે )
    એસપીઓ, ડીપીઓ, બીઆરસી અને સીઆરસી જેવા સંસ્થાકીય માળખાઓ માં પૂરતા કર્મચારિઓ છે અને તાલીમ અપાઈ છે. ડીઆઈઈટી શિક્ષકોને તાલીમ આપે છે. ડીપીઈપી II અને IV ના જિલ્લાઓ ને તાલીમ કર્યક્રમો યોજવા માટે પૂરતી નાણાકીય ભંડોળ અને આંતરમાળખા ની સગવડો આપવા માં આવી છે.

    જીસીપીઈ એ રાજ્ય યોજના કર્યાલય માં જીઆઈઈએમએટી એકમ કર્યરત કરવા નું નિર્ણય લીધો છે. એના માટે નું વહેવારિક અધ્યયન હજી ચાલુ છે.

  • યોજના નું નિરીક્ષણ અને મૂલ્યાંકન
    યોજના ની કામગિરીઓ નું સતત નિરીક્ષણૅ અને મૂલ્યાંકન ડીપીઈપી ના મુખ્ય લક્ષણો રહ્યા છે. ગુજરાત માં એસપીઓ ના અધિકારિઓ દેખરેખ અને નિરીક્ષણ માટે યોજના ના જિલ્લાઓમાં નિયમિત મુલાકાત લે છે. જિલ્લા, બીઆરસી અને સીઆરસી સંયોજકો દ્વારા પણ નિરીક્ષણ કરવા માં આવે છે.


ફ. યોજના ના અમલીકરણ દરમ્યાન દરેક કામગિરીઓ ને કેવી રીતે દોષમુક્ત કરવા એ માટે પાઠ લેવું.

કારણ કે ગુજરાત પ્રાથમિક શિક્ષણ સમિતિ ,સર્વ શિક્ષા અભિયાન ને પણ અમલી કરશે , એ ડીપીઈપી ની સારી કામગિરીઓ અને નિભાવ નું અનુસરણ રાજ્ય, જિલ્લા અને ઉપજિલ્લા સ્તરે પણ કરશે. બધા જિલ્લાઓ માં બીઆરસી અને સીઆરસી સંસ્થાઓ ની રચના કરવા માં આવી છે.તેમને પ્રારંભિક શિક્ષણ ના સાર્વત્રિકરણ ની યોજના માં શેક્ષણિક સહાય અને નિરીક્ષણ માટે માર્ગ દર્શન આપવા માં આવશે. આવીજ રીતે વીઈસી, એમટીએ અને પીટીએ માળખા પણ ગ્રામીણ સ્તરે આખા રાજ્ય માં શરુ કરવા માં આવ્યા છે. અને એના સભ્યો ને પ્રાથમિઅક શાળા ના સંચાલન અને સ્થાનિક સ્તરે પ્રાથમિક શિક્ષણ ને લગતા મુશ્કેલ ભાગ ભજવવા માટે માર્ગદર્શન આપવા માં આવે છે.

બધા જિલ્લાઓ માં બી આર સી અને સી આર સી સંસ્થાઓ ની રચના કરવા માં આવી છે. પ્રારંભિક શિક્ષણ ના સાર્વત્રિક્રણ ની યોજના ની દેખરેખ માટે અને શિક્ષણ શાસ્ત્ર માં સહાય આપવા માટે એમને દિશા સૂચન આપવા મં આવ્યું છે. આવી જ રીતે આખા રાજ્ય માં બધા ગામો માં વી ઈ સી , એમ ટી એ અને પી ટી એ જેવા માળખાઓ ની પણ રચના કરવા માં આવી છે અને એના સભ્યો ને પ્રાથમિક શાળાઓ ના સંચાલાન અને સ્થાનિક સ્તરે પ્રાથમિક શિક્ષણ ને લગતા મુદ્દાઓ માં મહત્વપૂર્ણ ભાગ ભજવવા માટે દિશા સૂચન આપવા માં આવ્યું છે.


પાછળ જુઓ

વપરાશકર્તાઓ : 3169677 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :31/7/2010
ડિસક્લેમર