માહિતી
તાલીમ કેલેન્‍ડર, ૨૦૦૮-૦૯
અંદાજપત્ર / તાલીમ સમય સારણી 2009 – 10

ક્ર. સં. વિષય હેતુ અપેક્ષિત પરિણામ લક્ષિત જૂથ સમય / ગાળો સ્તર
ક્લસ્ટર સ્તરે તાલીમ
1શિક્ષક : મોટો ભાગ ભજવનાર શિક્ષકો ને શિક્ષણ ના વિવિધ પાસાઓ ની સમઝણ પૂરી પાડવી.
વ્યાવસાયિક વિકાસ થી શિક્ષકો ને અવગત કરાવવું.
શિક્ષકો ને એમની ભૂમિકા થી અવગત કરાવવું.
પ્રતિભાશાળી શિક્ષક ના લક્ષણો થી એમને અવગત કરાવવું.
વ્યાવસાયિક વિકાસ ના સધનો થી એમને અવગત કરાવવું.
શિક્ષકો ગુણવત્તા ના વિવિધ પાસાઓ સમજે.
શિક્ષકો એમના વ્યાવસાયિક વિકાસ થી અવગત થાય. તેઓ એમની ભૂમિકા થી અવગત થાય.
પ્રતિભાશાળી શિક્ષક ના લક્ષણો તેઓ જાણે.
તેઓ વ્યાવસાયિક યોગ્યતા ના વિકાસ ના સાધનો ઓળખે.
ધોરણ - 1 થી 7 નાં શિક્ષકો 3 દિવસ ક્લસ્ટર સ્તરે
2 ક્લસ્ટર સ્તરે માસિક તાલીમ વિગતવાર આયોજન નીચે બતાવવા માં આવ્યું છે. એમને વિષય પ્રમાણે અને માસિક અભ્યાસક્રમ પ્રમાણે વર્ગવાર મુદ્દાઓ નું માર્ગદર્શન આપવું. શિક્ષકો ને વિષય પ્રમાણે અને માસિક અભ્યાસક્રમ પ્રમાણે વર્ગવાર મુદ્દાઓ નું માર્ગદર્શન મળે. ધોરણ - 1 થી 7 નાં શિક્ષકો 7 દિવસ ક્લસ્ટર સ્તરે
સી. આર. સી. સભા : ક્લસ્ટર સ્તરે ધોરણ 4 ; માસ : જુલાઈ - 09
તાલુકા સ્તરે તાલીમ
ક્ર. સં. વિષય મુદ્દો મુશ્કેલ ક્ષમતાઓ તાલીમ પદ્ધત્તિ નોંધ
1પ્રાર્થનાયોગ, પ્રાર્થના
  1. અમે સી. આર. સી. ની માસિક સભા નું આયોજન, માસિક અભ્યાસક્રમ પ્રમાણે વર્ગવાર મુદ્દાઓ અને વિષય પ્રમાણે વિકસિત કરીશું.

  2. દરેક શિક્ષક ને 7 દિવસની ક્લસ્ટર સ્તરે તાલીમ મળશે.
2 દિવસ નો સુવિચાર
3પાછલી તાલીમ નું મૂલ્યાંકન (છેલ્લી સભા)
4ગણિતશાસ્ત્ર
5 ગુજરાતી
6 પ્રવૃત્તિ
વિશ્રામ
7પર્યાવરણ
8 ટી. એલ. એમ.
(વિકાસ, પ્રદર્શન)
9 હિન્દી
10 આયોજન
3 પ્રાથમિક શિક્ષણ માં ગુણવત્તા શિક્ષકો ને ગુણવત્તા ના મુદ્દા થી અવગત કરાવવવું.
એમને ગુણવત્તા ની પારમિતિઓ થી અવગત કરાવવવું.
ગુણવત્તા બહાર લાવવાની તકનીકો થી એમને અવગત કરાવવવું.
એમને એમની ભૂમિકા સમઝાવવી
તાલીમાર્થિઓ ગુણવત્તા ના મુદ્દા થી અવગત થાય.
તેઓ ગુણવત્તા ની પારમિતિઓ થી અવગત થાય.
ગુણવત્તા બહાર લાવવાની તકનીકો થી તેઓ અવગત થાય.
ગુણવત્તા બહાર લાવવામાં એમની ભૂમિકા સમઝે.
ધોરણ - 1 થી 7 નાં શિક્ષકો 1 દિવસ તાલુકા સ્તરે
બી. આર. જી
સી. આર. જી.
4 શિક્ષકો અને વિદ્યાર્થિઓ નું સ્વયં વિકાસ શિક્ષકો ને સ્વયં વિકાસ ના મુદ્દા થી અવગત કરાવવવું.
સ્વયં વિકાસ ને લગતા મુખ્ય કારકો થી એમને અવગત કરવા.
એમને સ્વયં વિકાસ ની જરૂર થી અવગત કરવા.
વિદ્યાર્થિઓ ના સ્વયં વિકાસ માટે એમના થી તકો ઉભી કરાવવા.
તેઓ સ્વયં વિકાસ ના મુદ્દા થી અવગત થાય.
સ્વયં વિકાસ ને લગતા મુખ્ય કારકો થી તેઓ અવગત થાય.
સ્વયં વિકાસ ની જરૂર થી અવગત થાય
તેઓ વિદ્યાર્થિઓ ના સ્વયં વિકાસ માટે તકો ઉભી કરે.
ધોરણ - 1 થી 7 નાં શિક્ષકો 1 દિવસ તાલુકા સ્તરે બી. આર. જી સી. આર. જી.


આગળ જુઓ
વપરાશકર્તાઓ : 630067 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :18/7/2012
ડિસક્લેમર